Festival Posters

વૈષ્ણો દેવીમાં ઉજવ્યું શ્વેતા તિવારીએ દીકરાનો ફર્સ્ટ બર્થડે...

Webdunia
ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (16:09 IST)
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ અત્યારે જ તેમના નાના દીકરા રેયાંશ કોહલીનો પહેલો બર્થડે મતા વૈષ્ણોદેવીના દરબાર કટરામાં સેલિબ્રેટ કર્યું તે સમયે તેની સાથે 17 વર્ષની દીકરી પલક પણ હતી. શ્વેતાએ સોશલ મીડિયા પર તેમના વૈષ્ણો દેવી ટ્રિપના કેટલાક ફોટો શેયર કર્યા છે. જેમાં શ્વેતા તેમના બન્ને બાળકો સાથે એકંજાય કરી રહી છે. 27 નવેમ્બર એ એક વર્ષ થયા રેયાંશ 27 નવેમ્બરે રેયાંશ એક વર્ષના થઈ ગયા છે. આ અવસરે શ્વેતાએ દીકરા સાથે એક ફોટો પોસ્ટ કર્યું હતું. અને તેમના બર્થડે વિશ કરતા લખ્યું. મારું જીવન તારા વગર કમ્પલીટ નથી/ શ્વેતાનો ઈમોશનલ મેસેજ "Reyansh, my life felt absolutely idyllic and complete until you came along. Because it was only after you that I realised how much I craved you and how much my life craved you. I've always found it amusing how such a small baby can fill out such enormous places in a family's household. You've become our life Reyansh."જણાવે કે પલક શ્વેતા તિવારી અને તેમના એક્સ હસબેંદ રાજા ચૌધરીની દીકરી છે. શ્વેતા અને રાજાના લગ્ન વર્ષ 1998માં થયા હતા અને વર્ષ 2007માં એ જુદા થઈ ગયા. ત્યારબાદ તેને એક્ટર અને બિજનેસમેન અભિનવ કોહકીની સાથે વર્ષ 2013માં લગ્ન કર્યા અને હવે આ કપલનો દીકરો રેયાંશ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

International Thank You Day-આંતરરાષ્ટ્રીય આભાર દિવસ

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

લીલી કે લાલ, કયા મરચા હોય છે લાભકારી, કયા Mirch નો કરવો જોઈએ ઉપયોગ ?

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

આગળનો લેખ
Show comments