Webdunia - Bharat's app for daily news and videos

Install App

અજય દેવગનએ જોવાઈ દૃશ્યમ 2 ની પ્રથમ ઝલક ફરી મુશ્કેલીમાં ફંસાયો વિજયનો પરિવાર

Webdunia
ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (18:15 IST)
વર્ષ 2015માં આવી અજય દેવગન અને શ્રિયા સરનની બ્લૉકબસ્ટર ફિલ્મ દૃશ્યમનો દરેક કોઈ ફેન થઈ ગયો હતો. સાઉથની એક ફિલ્મનો રીમેક કરીને બનાવી આ ફિલ્મને દર્શકોને ખૂબ પસંદ કરાયો અને ત્યારે દરેક કોઈ આ ફિલ્મના બીજા પાર્ટની રાહ જોઈ રહ્યો હતો. આશરે 6 વર્ષ હવે ફેંસની રાહ થઈ ગઈ છે અને અજય દેવગનની આ ફિલ્મનો બીજુ પાર્ટ જલ્દ જોવા મળશે. અજય દેવગન જોવા મળશે. અજય દેવગનએ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ વિશે જાહેરાત કરી છે. 
પછી મુશ્કેલમાં વિજયનો પરિવાર 
અજય દેવગનએ ઈંસ્ટાગ્રામ પર એક ફોટા શેયર કરી છે. જેમાં તે શ્રિયા સરનની સાથે ઉભા જોવાઈ પડી રહ્યા છે. ફરી એક વાર અજય દેવગન એક કોમન મેનના લુકમાં નજર આવી રહ્યા છે અને તેમના અને શ્રિયાના વચ્ચે ઉભા છે. અભિષેક પાઠક ફોટો શેર કરતા અજય દેવગને ફોટોના કેપ્શનમાં લખ્યું, 'ક્યા વિજય ફરી એકવાર.
 
શું તમે તમારા પરિવારને બચાવી શકશો?'  

સંબંધિત સમાચાર

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આગળનો લેખ
Show comments