Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lockupp Trailer- કંગના રનૌતે તેના 'વિવાદાસ્પદ' શોના નિયમો જાહેર કર્યા!

Lockupp Trailer- કંગના રનૌતે તેના 'વિવાદાસ્પદ' શોના નિયમો જાહેર કર્યા!
, બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (21:21 IST)
કંગના રનૌતના શો 'લોકઅપ'(Lockup) નો ટ્રેલર વીડિયો રિલીઝ થઈ ગયો છે. આ વખતે કંગના રનૌત તેના શો વિશે થોડી વધુ ખુલીને કહેતી જોવા મળી રહી છે. 
 
એકતા કપૂર દ્વારા નિર્મિત આ શોની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંગના રનૌતનો આ શો સુપરસ્ટાર સલમાન ખાનના હોસ્ટ શો 'બિગ બોસ' જેવો જ હશે, પરંતુ તેમાં શું નવી વસ્તુઓ જોવા મળશે તે જોવું રસપ્રદ રહેશે. નવા ટ્રેલરમાં કંગનાએ આ અંગે એક હિંટ આપી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bappi Lahiri Death News: બોલિવૂડના ગોલ્ડમેન ગયા, જાણો તેમને કેમ સોનુ આર઼લુ ગમતુ હતુ