rashifal-2026

ઋતિકની "સુપર 30" ના ટ્રેલર રીલીજ, જાણો સાઈકિલ પર પાપડ વેચનાર ટીચર આનંદ કુમારના વિશે

Webdunia
મંગળવાર, 4 જૂન 2019 (16:50 IST)
બિહારના મેથેમટિશિયન આનંદ કુમાર અને તેમની સુપર 30 ફિલ્મકાર વિકાસ બહલ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં એક્ટર ઋતિક રોશન આનંદ કુમારની ભૂમિકામાં છે. થોડીવાર પહેલા જ ફિલ્મનો ટ્રેલર રીલીજ થઈ ગયું છે. કુલ મિલાવીને ટ્રેલર દમદાર છે. તેનાથી પહેલા ફિલ્મના ઘણા પોસ્ટર્સ સામે આવી ગયા છે. 
હવે ટ્રેલર આવવાથી પહેલા જાણી લો જેના પર ફિલ્મ બની છે તેના વિશે... 
આનંદ પટનામાં સુપર 30ના સિવાય એક રામાનુજમ ક્લાસેસ પણ ચલાવે છે. અહીં પૈસા લઈને અભ્યાસ કરાવાય છે. આનંદનો કહેવું છે કે તે આ પૈસાથી સુપર 30 ચલાવે છે. પાછલા 15 વર્ષમાં તેમના ભણાવેલા 450 બાળકોમાંથી 396 બાળકોએ IIT ક્વાલિફાઈ કર્યું છે. કહેવાય છે કે સાઈકિલ પર ફરી-ફરીને આનંદ કુમારને પાપડ વેચીને અભ્યાસ કરી. સુપર 30માં ઋતિક પાપડ વેચતાની એક ફોટા પણ સામે આવી હતી. 
 
આનંદની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેને ઋતુ રશ્મિથી ઈંટરકાસ્ટ લગ્ન કર્યું છે. હકીકત ઋતુ ભૂમિહાર છે. તો તેમજ આનંદ કુમાર કહાર છે. ઋતિ અને આનંદના લગ્ન 2008માં થઈ હતી. ઋતુને આનંદનો મેથ્સ ભણાવવાના તરીકો ખૂબ પસંદ હતું. પછી ઋતુનો ચયન પણ 2003માં બીએચયૂ આઈટી માટે થયું. બન્નેના લગ્ન પર ખૂબ હંગામા થયા હતા. 
તેમજ બીજી બાજુ બિહારના ઘણા કોચિંગ સંસ્થાન, મીડિયા અને બિહારના પૂર્વ ડીજીપી અભયાનંદના આનંદ કુમાર અને સુપર 30 પર ઘણા આરોપ છે. આટલુ જ નહી આનંદ કુમાર પર આરોપ લાગ્યા છે કે સુપર 30માં રામાનુજમ ક્લાસેસથી ચૂંટેલા સ્ટૂડેંટસ પણ શામેલ કરાય છે. આનંદ કુમારને રાષ્ટ્રીય કલ્યાણ પુરસ્કારની સાથે ઘણા પુરસ્કારથી પણ સમ્માનિત કરાયું છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

આગળનો લેખ
Show comments