Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

મલાઈકા અરોડાની આ ફોટા જોઈને સોશિયલ મીડિયા પર યૂજર્સ આપી રહ્યા છે આવી સલાહ

malaika arora
, મંગળવાર, 4 જૂન 2019 (11:31 IST)
મલાઈકા અરોડા હમેશાથી તેમની બોલ્ડનેસ માટે ઓળખાતી રહે છે. મલાઈકા તેમની હૉટ અને સેક્સી ફોટાની સાથે-સાથે અર્જુન કપૂરની સાથે રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં બની રહે છે. હમેશા ઈંસ્ટાગ્રામ પર તેમની ગ્લેમરસ ફોટા પોસ્ટ કરનારી મલાઈકા આ વખતે એવી ફોટા શેયર કરી છે જેને ફેંસએ કદાચ પણ પસંદ નહી કરી રહ્યા છે. 
 
તાજેતરમાં મલાઈકા તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર એક ફોટા શેયર કરી છે. આ ફોટા ખૂબ જૂની ખબર પડે છે જે મલાઈકાએ તેમના લેપટૉપ પર વાલપેપરના રૂપમાં લગાવી રાખી છે. આ ફોટામાં તે બ્લેક કલરની મોનોકોનીમાં નજર આવી રહી છે. તેની સાથે જ તે વાળની પોનીટેલ જોવાતા પોજ આપી રહી છે. આ ફોટામાં મલાઈકા ખૂબ હોટ લાગી રહી છે. 
 
મલાઈકા અરોડાએ આ બ્લેક એંડ વ્હાઈટ ફોટામાં કોઈ કેપ્શન નહી કર્યું છે. તેને માત્ર #bts નો ઉપયોગ કર્યુ છે. પણ આ ફોટામાં હંગામાના  કારણ બન્યું મલાઈકાનો આર્મપિટ.  હકીકત, ફૉટામાં મલાઈકાના અંડરગાર્મેંટ સાફ નજર આવી રહ્યા છે. મલાઈકાએ તેમની આર્મપિટને એડિટ નહી કર્યુ છે પણ નેચરલ રાખ્યું છે. આર્મપિટના વાળની સાથે શેયર કરી મલાઈકાની આ ફોટા તેમના ફેંસને ખાસ પસંદ નથી આવી છે અને તેને ટ્રોલ કરવું શરૂ કરી નાખ્યુ. 
 
કોઈએ કહ્યું વેક્સ કરવું ભૂલા ગઈ છે. તો કોઈએ લખ્યુ કે તેને શેવ કરાવવાની જરૂર છે. તેમજ ઘણા લોકો તેમના આ લુક અને કોંફીડેંસના વખાણ પણ કરી છે અને તેને બોલ્ડ અને ડેયરિંગ જણાવી રહ્યા છે. 
 
મલાઈકાની આ ફોટાના વખાણ કરતા એક યૂજરએ લખ્યું, શું તમારા પતિ, બ્વાયફ્રેડ કે પિતાના વાળ નહી હોય્ શું તેનાથી ખરાબ કે કદરૂપા થઈ જાય છે. . તમે લોકો તો મલાઈકાના વખાણ કરવું જોઈએ કે તેને દેખાવો મૂકી આ હાર્શ રિએલિટી જોવાવવાની હિમ્મત કરી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમિતાભ બચ્ચન અને જયાની લગ્નના 46 વર્ષ જૂનો વેડિંગ એલબમ, જાણો કેવી રીતે શરૂ થઈ તેમની લવ સ્ટોરી