Publish Date: Tue, 28 May 2019 (09:33 IST)
Updated Date: Tue, 28 May 2019 (09:35 IST)
એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેમની શાનદાર એક્ટિંહની સાથે સાથે તેમના ગ્લેમરસ અંદાજ માટે પણ ઑળખાય છે. તાજેતરમાં દીપિકાએ કાન ફિલ્મ ફેસ્ટીવલમાં તેમની અદાઓથી બધાનો મન મોહી લીધું હતું.
દીપિકા પાદુકોણએ સોશિયમ મીડિયા પર તેમની કેટલીક ખૂબ સુંદર ફોટા શેયર કરી છે. આ ફોટા તાજેતરમાં કોઈ ઈવેંટની છે. જ્યારે દીપિકા પાદુકોણ પીળા કલરની સાડીમાં તેમની હુસ્નના જલવા વિખેરતી નજર આવી.
દીપિકાએ પીળા કલરની સાડીની સાથે ગોલ્ડન કલરના ઈયરિંગ્સ પહેર્યા છે. તેમના લુક્સને ધ્યાનમાં રાખતા તેણે વાળમાં બન બનાવ્યું છે.
તેની સાથે જ દીપિકા ગૉગલ્સ પહેર્યા હતા. જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. દીપિકા પાછલીવાર પદ્માવત ફિલ્મમાં અજર આવી હતી. આ દિવસો તે નિર્દેશક મેઘના ગુલજારની ફિલ્મ છપાકની શૂટિંગમાં બિજી છે.