Publish Date: Wed, 29 May 2019 (11:44 IST)
Updated Date: Wed, 29 May 2019 (11:49 IST)
બૉલીવુડની ફેશનફિસ્ટા સોનમ કપૂર ફેશન સેંસથી બધાને ઈંપ્રેસ કરે છે. કાન ફિલ્મ ફેસ્ટીવલમાં પણ સોનમએ તેમના બોલ્ડ અને ગેલ્મરસ અંદાજથી બધાને તેમનો દિવાનો બનાવી લીધું.
તાજેતરમાં એક્ટ્રેસ સોનમ કપૂરએ ગ્લેમરસ ફોટોશૂઅ કરાવ્યું છે. સોનમનો આ લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખૂબ છવાઈ રહ્યું છે. ફેંસને સોનમ કપૂરનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યું છે.
ફોટામાં સોનમ કપૂરએ મશહૂર ડિજાઈનર સબ્યાસાચીના કલેક્શનનો બેલ્ક અનારકલી સૂટ પહેર્યું છે/ અનારકલી સૂટની સાથે સોનમએ કમર પર બેલ્ટ અને લૂજ પેંટ પહેરી છે.
સોનમએ બ્લેક અનારકલીની સાથે મેચિંગ મેચિંગ બેલ્ક ટ્રેંચ કોટ પણ પહેર્યું છે. કે એક્ટ્રેસની લુકને હાઈલાઈટ કરી રહ્યા છે. તેમના લુકને એથનિક ટચ આપવા માટે સોનમએ માથા પર ચાંદલા અને કાનમાં ઝુમકા પણ પહેર્યા છે.
સોનમએ બ્લેક આઉટફિટની સાથે બેલ્ક બેહ પણ કેરી કર્યું છે. ન્યૂડ લિપસ્ટીકની સાથે મિનિમલ મેકઅપમાં સોનમ ખૂબ સુંદર લાગી રહી છે. સોનમ કપૂર આ દિવસો લંદનમાં છે. તેને આ લેટેસ્ટ ફોટોશૂટ ત્યાં જ કરાવ્યું છે.