Festival Posters

બ્લેક શોર્ટ ડ્રેસમાં સુહાના ખાનનો Hot અંદાજ, મિત્રો સાથે શેયર કર્યા ફોટા

Webdunia
સોમવાર, 19 એપ્રિલ 2021 (11:09 IST)
બૉલીવુડના કિંગ એટલે કે શાહરૂખ ખાનની દીકરી સુહાનાખાન બૉલીવુડના સૌથી ચર્ચિત સ્ટાર કિડસમાં ગણાય છે. તેણે ફિલ્મોમાં ભલે જ એંટ્રી નહી લીધી છે. પણ સોશિયલ મીડિયા પર તેની  ફેન ફોલોઈંગ કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. તેમજ સુહાના પણ તેમના ફેંસ વચ્ચે ચર્ચામાં બની રહેવા માટે દરરોજ તેના રોચક ફોટા શેયર કરતી જોવા મળે  છે. તાજેતરમાં જ સુહાના એક વાર ફરીથી કેટલાક આવા જ કારણોથી ઈંટરનેટ પર છવાઈ છે. તેણે બ્લેક શાર્ટ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ જોવા મળ્યુ છે. 
સુહાના ખાનએ ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર સ્ટોરીમાં તેમને3એ મિત્ર સાથે એક ફોટા શેયર કરી છે. આ ફોટામાં સુહાના ખાન બ્લેક ડ્રેસ અને બ્લેક જેકેટ પહેરી નજર આવી રહી છે. આમિત્ર સાથે ફોટા શેયર કરતા 
 
સુહાનાએ જણાવ્યુ કે તે તેમની આ મિત્રને મિસ કરી રહી હતી. જ્યાં બ્લેક આઉટફિટમાં સુહાના ગ્લેમરસ જોવાઈ રહી છે. તેમજ રેડ ટૉપ અને બ્લૂ જીંસમાં તેમની મિત્ર પણ કઈક ઓછી નહી લાગી રહી. 
 
સુહાના ખાન જેટલો લાઈટ લાઈટથી દૂર રહે છે. તેટલા જ ફેંસ તેના વિશે જાણવા માટે એક્સાઈટેડ રહે છે. આ જ કારણે તેમની કોઈ પણ ફોટા સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ જાય છે. તેમજ 
 
સુહાનાએ ઈંસ્ટાગ્રામ અકાઉંટને જોતા ખબર પડે છે કે તે ખૂબ સોશિયલ છે. સુહાના તેમના મિત્રોની સાથે  ફોટા શેયર કરતી રહે છે. તેમજ અન્નયા પાંડે શનાયા કપૂર સુહાના ખાનના મિત્રોમાં શામેલ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Chutney recipe- દહીંની ચટણી

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી પિવડાવવું જોઈએ કે નહિ, ડોક્ટર પાસેથી જાણો હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું શું નહિ ?

તમારા જીવનસાથી સાચું બોલી રહ્યા છે કે ખોટું, તે કેવી રીતે જાણી શકાય? આ ક્રિયાઓ સંકેતો આપે છે.

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

Rose Day 2026- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી

આગળનો લેખ
Show comments