Publish Date: Fri, 16 Apr 2021 (19:01 IST)
Updated Date: Fri, 16 Apr 2021 (19:08 IST)
કોરોનાના કારણે બધાને ઘરે બેસવું પડી રહ્યુ છે. ઘર બેઠા-બેઠા લાંબો સમય થઈ ગયો છે અને હવે જૂનો સમય યાદ આવી રહ્યો છે જ્યારે કોવિડ-19 ના નામ કોઈએ સાંભળ્યુ નહોતુ. . ફરવું, ખાવું-પીવું યાદ આવી રહ્યુ છે. શમિતા શેટ્ટીને પણ નો કોરોના ટાઈમ યાદ આવી રહ્યો છે. તેને યાદ કરતા તેણે એક ફોટા પોસ્ટ કરી છે અને લખ્યુ છે કે તે ફરીથી તે સમયમાં જવા ઈચ્છે છે જ્યારે કોરોના નહોતો.
ફોટામાં શમિતા સમુદ્ર કાંઠે છે. ખુલ્લા આકાશને પાણી વચ્ચે સૂતેલી જોવા મળી રહી છે. ઑરેંજ કલરની તેણે ડ્રેસ પહેરી છે. ચેહરા પર આનંદના ભાવ છે. હવે શમિતા આ પ્રકારના જૂના ફોટા જોઈને જ તે સમય યાદ કરી રહી છે.
શિલ્પા શેટ્ટીની બેન શમિતા શેટ્ટી બૉલીવુડની એ અભિનેત્રીઓમાંથી એક છે જે સુંદર હોવા છતા બૉલીવુડમાં ખાસ અસર ન બતાવી શકી, . જ્યારે કે તેને યશરાજ ફિલ્મસ જેવા બૉલીવુડના નામી પ્રતિષ્ઠિત બેનર હેઠળ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. .
webdunia
Publish Date: Fri, 16 Apr 2021 (19:01 IST)
Updated Date: Fri, 16 Apr 2021 (19:08 IST)