rashifal-2026

મેગ્જીનના કવર પર સારા અલી ખાનનો જલવો, કરાવ્યું હૉટ ફોટોશૂટ

Webdunia
શુક્રવાર, 7 જૂન 2019 (16:11 IST)
સારા અલી ખાન આ દિવસો બૉલીવુડમાં સૌથી વધારે ડિમાંડમાં રહેતી અભિનેત્રીમાંથી એક છે. સારા અલી ખાનએ ફિલ્મફેયર મેગ્જીન ડેબ્યૂ કર્યું હતું. 
Photo : Instagram
હવે એક વાર ફરી સારા ફેમસ મેગ્જીનના કવર પર નજર આવી. સારા હાર્પર બજારના જૂન એડિશનના કવર પર જોવાઈ રહી છે. આ મેગ્જીન માટે સારાએ એક સ્ટાઈલિશ ફોટોશૂટ કરાવ્યું છે. 
Photo : Instagram
રફલ સ્લીવ્સની સાથે મસ્ટર્ડ રંગની ડ્રેસમાં સાઆ સુંદર લાગી રહી છે. સારાએ તેમના આ લુકને ક્લાસિક મેટલ વૉચ, મેટલ બેંગલ્સ અને મેસી હેયરની સાથે પૂરા કર્યું છે. 
Photo : Instagram
મેગ્જીનએ તેમની કવર ગર્લના રૂપમાં સારા અલી ખાનની જાહેરાત કરતા તેમના અધિકારિક સોશિયલ મીડિયા હેંડલ પર લખ્યું  Our June cover Sara Ali Khan has found a home in an industry she loves. With two films already under her belt, she has earned critical acclaim and social media stardom. And she's finding a way to live and work by her own rules. It's no wonder she can't stop smiling.
Photo : Instagram
સારા અલી ખાનએ કેદારનાથની સાથે એક શાનદાર શરૂઆત કરી હતી. અને તેમની બીજી ફિલ્મ સિમ્બાની સાથે બૉક્સ ઓફિસ સમયની અંદર એક સેંશેસહન બની ગઈ છે જે આ અભિનેત્રી પર દાવ લગાવી રહ્યા છે. 
 
સારા અલી ખાનની પાસે પહેલાથી જ સ્પોર્ટસ બ્રાંડ અને જ્લેવરી  બ્રાડ સુધી કુળ 11 બ્રાંડ એંડોર્સમેંટ છે. જ્યારેથી સારાએ કેદારનાથેની સાથે બૉલીવુડમાં પગલા રાખ્યું છે. તે ઈંડસ્ટ્રીમાં તેમના હ્યૂમર અને આકર્ષણ વ્યકતિત્વ માટે ચર્ચામાં બની રહે છે. 
 
તેમની પ્રથમ ફિલ્મમાં તેમના પરફોર્મેંસ માટે સારા અલી ખાન ફિલ્મફેયર અવાર્ડમાં સર્વશ્રેષ્ઠ મહિલા ડેબ્યૂટેંટનો ખેતાબ તેમના નામ કરી છે. સારા અલી ખાન જલ્દી જ ઈમ્તિયાજ અલીની આવનારી ફિલ્મમાં આર્યનની સાથે નજર આવશે. તે સિવાય તે વરૂણ ધવનની ફિલ્મ કુલી નંબર 1માં પણ નજર આવશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

આગળનો લેખ
Show comments