rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવી ફિલ્મ કરવા ઈચ્છે છે બોલ્ડ એક્ટ્રેસ અહાના કુમરા

Ahana kumra photos
ફિલ્મ "લિપસ્ટીક અંડર માય બુર્કા" માં બોલ્ડ છોકરીની ભૂમિકા ભજવનારી લાઈમલાઈટમાં આવી અહાના કુમરા આ વર્ષે ફિલ્મ "દ એક્સિડેંટલ પ્રાઈન મિનિસ્ટર"માં નજર આવી હતી. આ ફિલ્મમાં તેને કંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ભૂમિકાને ભજવ્યું હતું. 
webdunia
આ ફિલ્મમાં અહાનાએ આ ભૂમિકાને આટલું વધારે એંજાય કર્યું કે હવે તે વધારે થી વધારે પાલિટિકલ ફિલ્મોનો ભાગ બનવા ઈચ્છે છે. પ્રિયંકા ગાંધીની ભૂમિકાને બજવનાર અભિનેત્રી અહાના કુમારનો કહેવું છે કે જો આ પ્રકારની ભૂમિકા ફરીથી મળે છે તો રાજનીતિક વિષયને જાણવા માટે આ પ્રકારની ઘણી બીજી ફિલ્મોમાં કામ કરવું પસંદ કરશે. 
webdunia
Photo : Instagram
અહાનાથી જ્યારે પૂછાયું કે શું તે વધારે રાજનીતિક ફિલ્મોન ભાગ બનવા ઈચ્છે છે? તેના પર તેને કહ્યું કે હા જો તે મને આ પ્રકારના કોઈ રોલ ઑફર કરે છે તો શા માટે નહી. સશ્ક્ત અને સારી અભિનેત્રીઓ માટે આ પ્રકારની ભૂમિકા ભજવવાનો સારું સમય છે. 
webdunia
Photo : Instagram

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Birthday special આ સીરિયલમાં હતું સૌથી લાંબુ કિસિંગ સીન, પછી પોતાની ભૂલ પર પછતાવી હતી એકતા કપૂર