Publish Date: Tue, 04 Jun 2019 (17:46 IST)
Updated Date: Tue, 04 Jun 2019 (17:49 IST)
બૉલીવુડ અભિનેત્રી અદા શર્મા ભલે જ ફિલ્મોમાં ઓછી નજર આવતી હોય પણ સોશિયલે મીડિયા પર તેમની હૉટનેના કારણ ચર્ચામાં બની તહે છે. અદા શર્મા હમેશા તેમના બોલ્ડ ફોટા પોસ્ટ કરે છે જે તેમના ફેંસ માટે કોઈ ટ્રીટથી ઓછું નહી છે.
તાજેતરમાં અદા શર્માએ તેમના કેટલાક હૉટ અને બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટામાં અદા લેપર્ડ પ્રિંટ મોનોકનીમાં હોટ અંદાજમાં નજર આવી રહી છે. અદાની ફોટા સોશિયલ મીડિયા પર હંગામા મચાવવામાં લાગી છે અને ફેંસ તેમની આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે.
અદા શર્મા 1920 ફિલ્મથી ચર્ચામાં આવી હતી અને હવે તે જલ્દી જ તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કરશે. તેની સાથે જ તે ડિજીટલ દુનિયામાં પણ પગલા રાખી રહી છે. અદા શર્મા વેબ શો, દ હૉલીડેમાં મુખ્ય ભૂમિકા કરતી નજર આવશે.