Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિલ્મ સંજૂની સ્ટોરી Sanju

Webdunia
ગુરુવાર, 28 જૂન 2018 (16:50 IST)
નિર્માતા: વિનોદ ચોપડા ફિલ્મ્સ, રાજકુમાર હિરાની ફિલ્મ્સ, ફોક્સ સ્ટાર સ્ટુડિયો
નિર્દેશક: રાજકુમાર હિરાની
સંગીત: રોહન રોહન, વિક્રમ મન્ટ્રૉસ
કાસ્ટ: રણબીર કપૂર, અનુષ્કા શર્મા, સોનમ કપૂર, પરેશ રાવલ, મનીષા કોઈરાલા, દિયા મિર્ઝા,  વિકી કૌશલ, જિમ સરમ, બોમન ઈરાની
રીલીજ  તારીખ: જૂન 29, 2018
સંજય દત્તના જીવન પર આધારિત છે "સંજૂ". સંજય દત્તે ત્રણ ફિલ્મોમાં રાજકુમાર હિરાની સાથે કામ કર્યું છે. આ ફિલ્મોની શૂટિંગ દરમિયાન સંજય દત્ત પોતાના જીવનની કથાઓ હિરાનીને સંભળાતા હતા. એક દિવસ હિરાનીને આઈડિયા આવ્યા શા માટે આ બનાવ પર એક ફિલ્મ બનાવી શકાય. કારણ કે ઘણી એવી વાતોં છે જે લોકો નથી જાણતા. 
સંજય દત્તના ડ્રગની ઘટના. પિતાથી ગુસ્સો. માતા ગુમાવવી. ઉંચાઈઓ છૂવી. ઉપરથી નીચી આવવું. આતંકવાદી હોવાનો આરોપ. કેસ ચાલવું, જેલમાં જાવું, સજા કાપવી. કમ બેક કરવું, ઘણા લગ્ન. 
 
તેઓ બધી વાર્તાઓ ફિલ્મ, માં જોવા મળશે. સાથે જ એવા ઘણા મજેદાર અને દિલ તોડનાર પ્રસંગ પણ ફિલ્મમા& જોવા મળશે કે તમે  પૂછીશ - સાચે આવું હોય છે?  આ અદ્ભુત વાર્તા, જે સાચું છે. 'સંજુ' માં  જણાવીશ. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments