rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'કયામતની રાત' અથવા 'કયામત કરિશ્મા', સેટ પર કરિશ્મા તન્ના વરસાદનો આનંદ માણી રહી છે

karishma tanna
, ગુરુવાર, 28 જૂન 2018 (00:44 IST)
એકતા કપૂરના ટીવી શો 'નાગીન 3' ખૂબ પ્રશંસા અને ટીઆરપી શોમાં આવી રહી છે, તેનાથી શોના નિર્માતાઓ કરતા કાસ્ટ ખુબ ખુશ છે. પ્રથમ અનિતા હંસનંદાની એ તેમની ખુશી સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી. તેમજ અન્ય નાગિનના એટલે કે અભિનેત્રી કરિશ્મા તન્ના પણ સાતમા આસમાન પર છે. 
 
આ શોની સફળતા સાથે તેઓ આ ચોમાસુ સીઝનનો પણ આનંદ માણે છે. મુંબઇ સ્થિત સ્ટુડિયોમાં શો 'કયામત કી રાત'માં કરિશ્મા શૂટિંગ કરી રહી હતી અને સાથે  ચોમાસાનો પણ આનંદ માણી રહી હતી. 
 
કરિશ્માએ શૂટિંગ દરમિયાન તેનો એક ફોટા તેને Instagram પર શેયર કર્યું. તે હાથમાં એક છત્રી પકડી છે અને તે શૂટ દરમિયાન મુંબઈમાં થઈ રહી વરસાદના પણ મજા લઈ રહી છે. કરિશ્માએ કૅપ્શન્સમાં લખ્યું ટિપ ટીપ બરસા પાની બારિશ મેં શૂટિંગ જુઓ ફોટા-
 
બ્લેક ટોપ અને બ્લુ ડેનિમમાં કરિશ્મા ખૂબ ક્યૂટ લાગી રહી છે. તેમના હાથમાં છત્રી છે અને વરસાદ થઈ રહી છે. આ ફોટાને વધારે સુંદર બનાવી રહી છે પાછળની હરિયાળી. 
 
હાલમાં, કરિશ્મા તન્ના  'કયામત કી રાત' શોમાં ગૌરીની ભૂમિકા કરી રહી છે. શોમાં વિવેક દહિયાની પણ તેની સાથે છે. 'નાગિન 3' માં પણ બહુ વખાણ મળ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રિયંકા, તેની માતાની સામે બોયફ્રેન્ડ નિકના હાથ પકડી જોવાઈ, લગ્ન પહેલા લિવ ઈનમાં રહેવાનો પ્લાન