Webdunia - Bharat's app for daily news and videos

Install App

'સંજૂ' નું ટ્રેલર જોઈને થંભી જશે તમારા શ્વાસ, રણબીરનો અભિનય જોઈને થઈ જશો CONFUSE

Webdunia
બુધવાર, 30 મે 2018 (15:22 IST)
લાંબા સમયની રાહ જોયા પછી સંજય દત્તની બાયોપિક સંજૂનુ ટ્રેલર લૉંચ થઈ ગયુ છે. દરરોજ રજુ થઈ રહેલ ફિલ્મના પોસ્ટરે ફેંસની ઉત્સુકતાને વધારી રાખી હતી. પણ હવે ફૈસની આતુરતા ખતમ થઈ અને ફિલ્મનુ ટ્રેલર લૉંચ થઈ ગયુ છે. ફિલ્મનુ ટ્રેલર સંજય દત્તના જીવનના દરેક પહેલુને ઝીણવટાઈથી જુએ છે.  ફિલ્મમાં સંજય દત્તનુ પાત્ર ભજવી રહેલ રણબીર કપૂર જે હૂબહૂ સંજય દત્ત જેવા જ દેખાય રહ્યા છે. 
 
ત્યારબદ જ ફિલ્મમાં અનેક મોટા નામ પણ જોવા મળહે. પરેશ રાવલ સુનીલ દત્તનુ પાત્ર ભજવી રહ્યા છે. બીજી બ આજુ વિક્કી કૌશલ, અનુષ્કા શર્મા, દિયા મિર્જા, સોનમ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં સંજય દત્તની લવ લાઈફથી લઈને જેલમાં કપાયેલ રાતોને પણ ખૂબ ઝીણવટાઈથી બતાડવામાં આવ્યુ છે. 
ટ્રેલરને જોતા-જોતા તમે ખુદ સંજય દત્તની જીવન વિશે વિચારવા લાગશો. જેલમાં વિતાવેલી સંજયની જીંદગીની ક્ષણોથી તમારી આંખો પણ ભીની થઈ જશે.  ટૂંકમાં ફિલ્મનુ ટ્રેલર શાનદાર છે. રણવીરની એક્ટિંગ અને ફિલ્મની સ્ક્રીપ્ટ બંને જ જોરદાર લાગી રહી છે. બાકી તો ફિલ્મ રજુ થયા પછી જ કશુ કહી શકાશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments