rashifal-2026

સલમાન ખાનને આવ્યુ ગુસ્સ્સો, સુરક્ષા ગાર્ડને માર્યું થપ્પડ

Webdunia
ગુરુવાર, 6 જૂન 2019 (15:58 IST)
મુંબઈ સલમાન ખાનના તે વીદિયોને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે જેમાં અભિનેતા એક સુરક્ષા ગાર્ડને એક પ્રશંસક બાળકથી યોગ્ય રીતે યવહાર ન કરવાને લઈને થપ્પડ મારતા જોવાઈ રહ્યા છે. ઘટના વિશે જણાવી રહ્યું છે કે આ ફિલ્મ ભારતના પ્રીમીયરના સમયે થઈ જે બુધવારે રીલીજ થઈ. 
 
વીડિયોમાં સલમાન તેમના વાહનની તરફ ચાલતા જોવાઈ રહ્યા છે જ્યારે એક સુરક્ષા ગાર્ડ તેમના માટે રસ્તા બનાવી રહ્યું છે. અભિનેતાના સુરક્ષા ગાર્ડ દ્વારા ભીડમાં શામેલ એક બાળકથી કરેલ વ્યવહારને લઈને ગુસ્સા થઈ ગયા. સલમાન તે સુરક્ષા ગાર્ડને થપ્પડ મારી દીધું. 
 
કેટલાક સોશિયલ મીડિયા યૂજર્સએ અભિનેતાએ તેમના વ્યવહારને લઈને આલોચના કરી. તેમજ તેમના સમર્થનમાં  ઉતરી ગયા. એક સોશિયલ મીડિયા યૂજરએ લખ્યુ કે આ સલમાનનો અહંકાર છે, તે આ કામ વિનમ્રતાથી પણ કરી શકતા હતા.  
 
એક પ્રશંસકએ લખ્યુ કે ખૂબ સારું સલમાન ખાન. નાપસંદ કરનાર કેટલાક નકારાત્મક સ્ટૉરી બનાવશે પણ તમારી જાણકારી માટે સલમાન ખાનએ તેમના સુરક્ષા ગાર્ડને થપ્પડ માર્યું જે નાના બાળકોની દેખભાલ કરવામાં અસફળ રહ્યા જે ભીડમાં દબી રહ્યા હતા. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

આગળનો લેખ
Show comments