Dharma Sangrah

2 કરોડ રૂપિયા આપો નહીંતર સલમાન ખાનને...મુંબઈ ટ્રાફિક પોલીસને ધમકી ભર્યો મેસેજ મળ્યો

Webdunia
બુધવાર, 30 ઑક્ટોબર 2024 (10:07 IST)
Salman Khan Threats - બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ 2 કરોડ રૂપિયાની માંગણી કરી છે, અને જો પૈસા નહીં મળે તો સલમાનને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે. મંગળવારે મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં આ ધમકી આપવામાં આવી છે. મેસેજમાં અજાણ્યા વ્યક્તિએ સ્પષ્ટ કહ્યું છે કે જો તેને પૈસા નહીં મળે તો તે સલમાન ખાનને મારવા માટે દબાણ કરશે. આ મામલો ગંભીર છે અને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.
 
પોલીસ કાર્યવાહી
સલમાનને મળેલી આ ધમકી બાદ વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું છે કે તેઓ આ મામલાની સંપૂર્ણ તપાસ કરશે જેથી ધમકી આપનાર વ્યક્તિને શોધી શકાય.

આ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાનને આવી ધમકી મળી હોય. મંગળવારે જ તેને અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તે કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, જે ઝીશાન અને સલમાન પાસેથી પૈસાની માંગ કરી રહ્યો હતો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો

પોંગલ વિશે નિબંધ

શિયાળામાં બાજરી અને બદામનો હલવો

આગળનો લેખ
Show comments