rashifal-2026

જ્યારે સલમાન ખાનએ એશ્વર્ય અભિષેકના લગ્ન પર કરી વાત- બોલ્યા ખુશ છુ કે

Webdunia
બુધવાર, 14 જુલાઈ 2021 (20:49 IST)
બોલીવુડ આમ તો ઘણા સેલિબ્રીટીજને લઈને ચર્ચાઓ થઈ રહી છે. પણ એકટર સલમાન ખાન અને એશ્વર્ય રાયનો સંબંધ તૂટતા વર્ષો પછી આજ સુધી આ જોડીના ફેંસને લઈને ચર્ચાઊ કરતા જોવાય છે. તાજેતરમાં સલમાન ખાનનો એક જૂનો ઈંટરવ્યૂહ ચર્ચામાં આવી ગયુ છે જેમાં તેણે એક્સ ગર્લફ્રેંડ રાયની અભિષેક બચ્ચનથી લગ્નને લઈને વાત કરી હતી. આ ઈંટરવ્યૂહમાં તેણે અભિષેક બચ્ચનથી લગ્નને લઈને વાત કરી હતી આ ઈંટરવ્યૂહમાં તેણે અભિષેક બચ્ચનના પણ ખૂબ વખાણ કર્યા હતા. 
જણાવી હતી ખુશી 
એશ્વર્યા અને સલમાન ખાન એક સમય પર બૉલીવુડના સૌથી ચર્ચિત કપ્લ્સમાંથી એક હતા. તે સિવાય તેનો બ્રેકઅપ પણ ખૂબ ચર્ચામાં આવી રહ્યુ હતું. તેમજ તાજેતરમાં તેનો એક જૂનો ઈંટરવ્યૂહ વાયરલ થઈ રહ્યુ છે જેમાં તેણે ઈંડિયા ટીવીને આપેલ ઈંટરવ્યૂહના દરમિયાન એશ્વર્યા રાય અને અભિષેકના લગ્નનને લઈને વાત કરી હતી. તેણે જણાવ્યુ હતુ કે આ વાતથી ખુશ છે કે એશ્વર્યાના લગ્ન અભિષેક બચ્ચનથી થઈ રહી છે. 
 
અભિષેકના વખાણ 
આ ઈંટરવ્યૂહમાં સલમાનએ અભિષેકના વખાણ કરતા કહ્યુ હતુ કે તે એક ખૂબ સારા માણસ છે અને સારા પરિવારથી છે. સલમાનએ કહ્યુ હતુ - હુ તેના માટે જે સૌથી સારી વાત ઈચ્છુ છુ કે તે એક ખુશહાલ જીવન. હવે સલમાન અને એશ્વર્યા બન્ને જ તેમના-તેમના જીવનમાં આગળ વધી ગયુ છે. સલમાન તેમની પર્સનલ લાઈફ પર વધારે વાત કરવુ પસંદ નહી કરે છે પણ તે સેલિબ્રીટીજમાંથી છે જે ફેંસ અને મીડિયાની સાથે ખુકલીને વાત શેયર કરે છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

આગળનો લેખ
Show comments