Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

Death Anniversary : નીલૂ ફૂલે જે વગર ડાયલૉગ બોલ્યા ડર પેદા કરવામાં હતા માહેર વાંચો- તેમને ન સંભળાતી સ્ટોરી

Nilu phule
, મંગળવાર, 13 જુલાઈ 2021 (10:11 IST)
નીલૂ ફૂલે મરાઠી ફિલ્મોની સાથે સાથે બૉલીવુડ ફિલ્મોના પણ મશહૂર એક્ટર હતા. આજે તેમની પુણ્યતિથિના અવસરે તેના વિશે વધુ જાણીશ. થિયેટરથી તેમના એક્ટિંગની શરૂઆત કરનાર નીલકંઠ કૃષ્ણાજી ફૂલે ઉર્ફ નીલૂ ભાઉ ફુને આજે ભલે જ ઓછા લોકો જાણતા હોય પણ તે શરૂઆતથી એક દમદાર એક્ટર રહ્યા. નીલૂ ફૂલેએ તેમના ફિલ્મી કરિયરની શરૂઆત 1968માં આવી એક ગામ મોટું ભંગડી ફિલ્મથી કરી. આ એક મરાઠી ફિલ્મ હતી. જે પછી તેણે ક્યારે પાછા વળીને ન જોયું. 
 
તેણે મરાઠી અને હિંદી ફિલ્મોમા નીલૂ ફૂલે એક ગ્રે શેડ એક્ટર બની ગયા હતા. આ દરમિયાન તેણે દર્શકોને ખૂબ પસંદ કર્યુ6. જ્યાં એક બાજુ તે સમયના એક્ટર ચીખતા સંવાદોની સાથે તેમના ડરને સ્ક્રીન પર દર્શાવ્યુ હતું પણ
તેનાથી ઉલટ નીલો ફૂલેની ખામોશી સ્ક્રીન પર ડર પેદા કરતી હતી. પડદા પર તેમઈ ઉપસ્થિતિ માત્ર જ તેમની વાત કહેવાતી હતી. તેની ક્ષણ ભરની ખામોશી દર્શકોના શરીરમાં કંપન પેદા કરતી હતી. 
 
17 વર્ષની ઉમ્રમાં આર્મ્ડ ફોર્સ મેડિકલ કૉલેજ પુણેમાં માલીની નૌકરી કરનાર નીલૂ ફૂલે ત્યારે પણ તેમની અસ્સી રૂપિયાની માસિક પગારમાંથી દસ રૂપિયા રાષ્ટ્રીય સેવા દળને દાન કરતા હતા. ગોસ્જ્ટ નાની ડોંગરાએવઢી 2009માં આવી ફિલ્મમાં પુલેએ એક સરસ ભૂમિકા ભજવી હતી. પણ આ ફિલ્મના રીલીજ થવાના ત્રણ મહીના પછી જ તેમનો 79ની ઉમ્રમાં નિધન થઈ ગયું. નીલૂ ફૂલેએ મોટા ભારે ભૂમિકાઓ સામંત, જમીંદાર, નેતા વગેરેની જ કરી. તેનો સ્વભાવ પૂર્ણ રૂપથી સમાજ સેવીવાળો જ હતું પણ તેમના બાળક અને મહિલા ખૂબ ડરતી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુનીલ શેટ્ટીએ આખી બિલ્ડીગ સીલ થવાના સમાચારને ખોટુ જણાવ્યુ કહ્યુ -કોઈ ડેલ્ટા વેરિએંટ નહી મળ્યું