Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની રિયા સિંઘાએ જીત્યો Miss Universe India 2024 નો ખિતાબ

Webdunia
મંગળવાર, 24 સપ્ટેમ્બર 2024 (12:58 IST)
image source missuniverseindiaorg_X
મિસ યૂનિવર્સનો તાજ એ ખિતાબ છે જેને જીતવો દરેક એ મહિલાનુ સપનુ હોય છે જે વર્ષોથી તેની તૈયારી કરી રહી હોય અને તેમાથી એક છે ગુજરાતની રિયા સિંઘા. જેને Miss Universe India 2024 નો ખિતાબ જીતીને દેશનુ નામ રોશન કર્યુ છે. જયપુરમાં થયેલ મિસ યૂનિવર્સ ઈન્ડિયામાં રિયાને ઉર્વશી રૌતેલાએ ક્રાઉન પહેરાવ્યો. આજીત પછી હવે રિયા સિંઘા મૈક્સિકોમાં આયોજીત થનારા મિસ યૂનિવર્સ 2024માં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે. 
 
image source missuniverseindiaorg_X
51 ફાઈનલિસ્ટે લીધો હતો ભાગ 
આ ખરેખર ગર્વની વાત છે કારણ કે મિસ યૂનિવર્સ ઈંડિયા 2024 માટે 51 ફાઈનલિસ્ટે ભાગ લીધો હતો. આ બધાને રિયા સિંઘાએ પછાડીને આ ખિતાબ પોતાને નામે કર્યો છે.   સુંદરતાનો ઝંડો ફરકાવી રહેલી રિયા સિંઘા 19 વર્ષની મોડલ છે, જે ગુજરાતની રહેવાસી છે. તો મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 સ્પર્ધાનો ખિતાબ જીત્યા બાદ રિયા સિંઘાએ કહ્યું, 'આજે ટાઈટલ જીત્યા બાદ હું ખૂબ જ આભારી છું. મેં આ સ્તર સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. આ સ્તરે પહોંચ્યા પછી, હું મારી જાતને આ તાજ માટે લાયક માની શકું છું. તેણે કહ્યું કે તે અગાઉના વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Miss Universe India (@missuniverseindiaorg) द्वारा साझा की गई पोस्ट



Rhea Singha

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

સ્વાસ્થ્ય માટે વરદાન છે શિયાળાની રાણી મકાઈની રોટલી, ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં પણ લાભકારી

Baby Names: તમારા કુળ દિપક માટે અહીથી પસંદ કરો ભગવાન વિષ્ણુથી પ્રેરિત શક્તિશાળી નામ, સાથે જ જાણો દરેક નામનો અર્થ

દિલની બંધ નસોને ખોલી શકે છે આ કાઢો, હાર્ટ બ્લોકેજને કરશે દૂર શિયાળામાં જરૂર કરો આનુ સેવન

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

સ્તનપાન દરમિયાન મહિલાઓ માટે બ્રા પહેરવી યોગ્ય છે કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો

આગળનો લેખ
Show comments