Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક બે નહી પૂરા 5 કિસીંગ સીન છે 2 હીરોઈનોની સાથે રણવીર સિંહની આ ફિલ્મમાં

Webdunia
મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (15:05 IST)
સિંબા પછી રણવીર સિંહની જે ફિલ્મ રિલીજ થશે તેનો નામ છે ગલ્લી બૉય- આ ફિલ્મને ફરહાનની બેન જોયા અખ્તર બનાવી રહી છે. જોયાનુ નામ પર જીંદગી ના મિલેગી દોબારા જેવી ફિલ્મો છે જે ખૂબ વખાણ થઈ. 
 
ગલી બૉય વેલેંડાઈન ડે પર રિલીજ થશે. આ મુંબઈના એક રેપરાઅ પ્યારની સ્ટોરી છે. કહેવાની વાત આ છે કે રણવીર સિંહ આ રૈપરને ભૂમિકા અદા કરી છે. 
 
આ ફિલ્મમાં રણવીર સિંહએ એક બે નહી પણ પંચ કિસિંગ સીન છે. સૂત્રો મુજબ આ કિસિંગ સીન ખૂબ્લાંબા છે. ફિલ્મમાં હીરોઈન આલિયા ભટ્ટ. 
 
જણાવી રહ્યું છે કે રણવીર અને આલિયાની વચ્ચે ત્રણ કિસિંગ સીન છે જ્યારે બે કિસિંગ સીન રણવીર અને કલ્કિ કોચલિન પર ફિલ્માવશે. આ લિપ લૉક વાળા દ્ર્શ્યની શૂટિંગ પૂરી થઈ ગઈ છે. 
 
ફિલ્મની રીલીજ પહેલા બર્લિન ફિલ્મ ફેસ્ટીવલ 2019માં જોવાશે જે કે 7 થી 17 ફેબ્રુઆરીની વચ્ચે આયોજિત થશે. આ ફિલ્મ 2019ની ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments