Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મેહંદીમાં મસ્ત થઈને નાચી મસ્તાની જુઓ દીપિકાની ખુશીનો ઠેકાણુ નથી

મેહંદીમાં મસ્ત થઈને નાચી મસ્તાની જુઓ દીપિકાની ખુશીનો ઠેકાણુ નથી
, શનિવાર, 5 જાન્યુઆરી 2019 (11:40 IST)
બૉલીવુડમી સુંદર એકટ્રેસ દીપિકા પાદુકોણએ અભિનેતા રણવીર સિંહથી 14 નવેમ્બરે લગ્ન કરીને દીપવીર જોડી બની ગઈ છે.  આ કપલનો ઈટલીના લેક કોમોમાં લગ્ન કરીને આવ્યા છે. આ બન્ને બેગલૂરૂમાં તેમના મિત્રો અને સગાઓને 21 નવેમ્બરે પાર્ટી આપશે. તેના માટે દીપિકા અને રણવીર બેગલૂરૂ પહોંચી ગયા છે. આ વચ્ચે દીપિકાને લગ્નના ફોટા શેયર કરી ફેંસ માટે ભેંટ આપી છે. (photo source instagram)
webdunia
 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દીપિકા વિશે 25 રોચક માહિતી