Webdunia - Bharat's app for daily news and videos

Install App

45 દિવસના શૂટિંગ બાદ 'રામ તેરી ગંગા મૈલી'માં મંદાકિનીને રિપ્લેસ કરવા માંગતા હતા રાજ કપૂર, જાણો કારણ

Webdunia
મંગળવાર, 18 એપ્રિલ 2023 (18:15 IST)
Ram Teri Ganga Maili Facts રાજકપૂરએ હિંદી સિનેમાને ઘણા યાદગાર અને બ્લૉકબ્સ્ટર ફિલ્મો આપી છે. જેમાંથી એક રામ તેરી ગંગા મેલી પણ છે. આ ફિલ્મમા એક્ટ્રેસ મંદાકિનીએ ખૂબ બોલ્ડ ભૂમિકા ભજવી છે. જેનાથી તેણે ખૂબ ફેમ પણ મળ્યુ છે. સ્ટોરીના સિવાય ફિલ્મને સારી રીતે મ્યુજિકથી પણ શણગાર્યુ છે. જેના ગીત આજે પણ લોકોના મોઢા પર રહે છે. પણ તમને જાણીને હેરાની થશે કે ફિલ્મમાં તમારા હુસ્ન અને માસૂમિયતથી ચાર ચાંદા લગાવતી મંદાકિની રાજ કપૂરની પ્રથમ પસંદ ન હતી. તે ફિલ્મમાં કોઈ બીજી હીરોઈનને ગંગાનો રોલ આપવા માંગતા હતા. 
 
આ હીરોઈન હતી રાજ કપૂરની પ્રથમ પસંદ 
હકીહતમાં ફિલ્મ માટે રાજ કપૂરની પ્રથમ પસંદ સારી એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરે હતી. પણ એક્ટ્રેસએ આ ફિલ્મને નકાર્યો હતો. તે દરમિયાન મીડિયામા આપેલ એક ઈંટરવ્યોહમાં એક્ટ્રેસએ કહ્યુ હતુ કે તે ફિલ્મમાં કિસિંગ સીનને લઈને ડરી ગઈ હતી. આ કારણે તે તેમનો ભાગ નથી બનવા ઈચ્છતી હતી. તેણે મીદિયાને પણ જાણણાવ્યુ કે મંદાકિનીની સાથે 45 દિવસની શૂટિંગ હોવા છતાંય તે મારા સંકોચને પણ સમજતા હતા. 
 
તેમજ ફિલ્મમાં એક બ્રેસ્ટ ફીડિંગના સીન પણ ફિલ્માયો હતો જે ખૂબ ચર્ચામાં પણ રહ્યો હતો તેને લઈને પદ્મિનીએ કહ્યુ હતુ કે મને  તે સીનથી કોઈ પ્રોબ્લેમ નથી પણ કિસિંગ સીનને લઈને અસામાન્ય હતી તેની મે આ ફિલ્મ નથી કરી.   

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Baby Names: તમારા કુળ દિપક માટે અહીથી પસંદ કરો ભગવાન વિષ્ણુથી પ્રેરિત શક્તિશાળી નામ, સાથે જ જાણો દરેક નામનો અર્થ

દિલની બંધ નસોને ખોલી શકે છે આ કાઢો, હાર્ટ બ્લોકેજને કરશે દૂર શિયાળામાં જરૂર કરો આનુ સેવન

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

સ્તનપાન દરમિયાન મહિલાઓ માટે બ્રા પહેરવી યોગ્ય છે કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો

Bajra Roti Tips: ક્યારે ન તૂટશે બાજરીનો રોટલો જાણી લો આ સરળ ટ્રિક્સ

આગળનો લેખ
Show comments