Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યારે નિક જોનસે પ્રિયંકાને પાણીમાં ધકેલી..

Webdunia
મંગળવાર, 23 જુલાઈ 2019 (13:58 IST)
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ માયામીમાં એંજોય કરી રહ્યા છે. તેમના વેકેશનના અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં જ પ્રિયંકા અને નિકની મસ્તીના ફોટો સામે આવ્યા છે. આ તસ્વીરમાં પ્રિયંકા પાણીમાં પડતી દેખાય રહી છે. સૌથી મજેદાર વાત એ છે કે તેને નિક એ પાણીમાં ધકેલી છે. 
થોડા દિવસ પહેલા પ્રિયંકાનો બર્થડે હતો. આ અવસર પર તેમની માત મધુ ચોપડા અને પરિણિતી ચોપડા પણ પહોંચી હતી. પ્રિયંકાએ નિક અને પરિવારના લોકો સાથે બર્થડે ઉજવ્યો. ત્યારબાદ માયામી બીચ ની તસ્વીરો પણ વાયરલ થઈ રહી છે. 

 
પ્રિયંકા પોતાના 37માં જન્મદિવસ પર માયામી પહોંચી અને અહીની સુંદર તસ્વીરો ઈંટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.  
 
પ્રિયંકાને આ આઉટિંગ એક વધુ તસ્વીર સામે આવી છે. જેમા નિક કોઈ અન્ય સાથે વાત કરી રહ્યો છે અને પ્રિયંકા પાણીમાં પડતી દેખાય રહી છે. ધ્યાનથી જોશો તો પ્રિયંકાના પગ પર નિકનો હાથ દેખાય રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે મજાકમાં  નિકે પ્રિયંકાને પાણીમાં ધક્કો માર્યો હતો. પાણીમાં પડ્યા પછી એક વધુ તસ્વીર દેખાય રહી છે જેમા તે લાઈફ સેવિંગ જેકેટ પહેરી રહી છે. 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Video, birthday afternoon in the yacht

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments