Biodata Maker

Kirron Kher Covid Positive- કોરોનાના ચપેટમાં આવી એક્ટ્રેસ કિરણ ખેર, ટેસ્ટ પોઝિટિવ આવતા જ લોકોથી કરી આ અપીલ

Webdunia
મંગળવાર, 21 માર્ચ 2023 (11:12 IST)
બોલિવૂડ એક્ટ્રેસ કોરોના પોઝિટિવ- કોરોના એક વાર ફરીથી ધીમે-ધીમે આખી દુનિયામાં તેમના પગ ફેલાવી રહ્યા છે. તેની શરૂઆત થયા જ આ બૉલીવુડમાં જલ્દી જ આવી જાય છે અને સૌથી પહેલા સ્ટાર્સ જ તેમની ચપેટમાં આવે છે. કોરોનાએ એક વાર ફરીથી વિસ્ફોટ થવાના અંદાજો છે.

તેનાથી પહેલા બૉલીવુડ અભિનેત્રી અને રાજકારણી કિરોન ખેરનો કોવિડ-19 માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. કિરોન ખેરે ટ્વિટર પર લખ્યું- મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેથી જે પણ મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તમારી જાતની તપાસ કરાવો.
<

I have tested positive for Covid. So anyone who has come in contact with me please get yourself tested.

— Kirron Kher (@KirronKherBJP) March 20, 2023 >

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

લીલી કે લાલ, કયા મરચા હોય છે લાભકારી, કયા Mirch નો કરવો જોઈએ ઉપયોગ ?

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

આગળનો લેખ
Show comments