rashifal-2026

માલદીવમાં બર્થડે વેકેશન એંજાય કરી રહી કરિશ્મા તન્નાએ શેયર કરી હૉટ ફોટા

Webdunia
સોમવાર, 23 ડિસેમ્બર 2019 (10:35 IST)
ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના આ દિવસો માલદીવમાં તેમનો બર્થડે વેકેશન ઉજવી રહી છે. 21 ડિસેમ્બરને કરિશ્માનો બર્થડે હતું. કરિશ્માએ તેમનો બર્થડે ખૂબ સ્ટાઈલથી ઉજવયું. 
Photo : Instagram
આ ફોટામાં કરિશ્મા રેડ મોનોકિનીમાં ખૂબ ગાર્જસ લાગી રહી છે. 
Photo : Instagram
વચ્ચે કાંઠે કરિશ્મા તન્નાનો આ બોલ્ડ અંદાજ ફેંસને ખૂબ પસંદ આવી રહ્યુ છે. 
Photo : Instagram
જણાવીએ કે નાગિન 3માં કરિશ્મા તન્નાને ખૂબ પસંદ કરાયું હતું. 
 
એકટ્રેસ વર્ષ 2018માં સંજય દત્તની બાયોપિક સંજૂમાં નજર આવી હતી. તેનાથી પહેલા કરિશ્મા તન્ના બિગ બૉસમાં પણ નજર આવી છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Kunafa Barfi Recipe For Eid 2026- ઈદ માટે બનાવો સરળ કુનાફા બરફી

Chaitra Navratri Recipe- બદામની બરફી

Chaitra Navratri Recipe- નવરાત્રી માટે સ્વસ્થ વાનગીઓ સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ રેસીપી

પંચતંત્રની વાર્તા- 'દેડકા અને સાપ'

મખાના ચીલા બનાવવાની રીત

આગળનો લેખ
Show comments