Publish Date: Sun, 22 Dec 2019 (13:50 IST)
Updated Date: Sun, 22 Dec 2019 (13:19 IST)
ટીવીની બોલ્ડ એક્ટ્રેસ રૂબીના દિલૈક આ દિવસો સીરીયલ શક્તિ અસ્તિત્વની સફળતાના કારણે ચર્ચામાં છે. રૂબીના આ સીરિયલમાં કિન્નર વહુની ભૂમિકા ભજવી રહી છે.
સીરીયલની શૂટિંગથી બ્રેક લઈને રૂબીના દિલૈક આ દિવસો પતિ અભિનવ શુક્લાની સાથે ફિલિપીંસમાં વેકેશન એંજાય કરી રહી છે.
રૂબીના દિલૈકનો ખૂબ વેકેશન એંજાય કરી રહી છે અને તેમના ફેંસની સાથે તેમની હૉટ અને બોલ્ડ બિકની ફોટા પણ શેયર કરી રહી છે.
ફોટામાં રૂબીના વાઈટ એંડ બ્લૂ કામ્બિનેશનની સેક્સી ટૂ પેસ બિકની પહેરી જોવારઈ રહી છે.