Dharma Sangrah

Happy Birthday - એવરગ્રીન રેખા વિશેની આ વાતો શુ તમે જાણો છો ?

Webdunia
મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (09:29 IST)
rekha
ફિલ્મ અભિનેત્રી રેખાનું  જીવનના ઉતાર ચઢાવથી ભરેલુ  છે. એમનું  જીવન હમેશા રહસ્યથી ભરેલુ રહ્યુ  છે. એમના ઘણા રહસ્યો સામે આવ્યા છે યાસિર ઉસ્માન દ્વારા લખેલી ચોપડી રેખા-દ અનટોલ્ડ સ્ટોરીમાં આપ્યા છે રેખાના કેટલાક કિસ્સાઓ 
 
15 વર્ષની રેખા 'અનજાન સફર'નું  શૂટિંગ કરી રહી હતી. નિર્દેશકે  એકશન બોલ્યા અને હીરો વિશ્વજીત રેખાને કિસ  શરૂ કરી દીધું. રેખાને કીસિંગ સીન વિશે કોઈ જાણકારી નહોતી. 5 મિનિટ સુધી વિશ્વજીત કિસ કરતા રહ્યા અને રેખાની આંખોમાંથી આસૂ વહેવા માંડ્યા. યૂનિટના લોકો સીટીઓ મારી રહ્યા હતા. રેખા ડરી ગઈ અને એનો  વિરોધ ન કર્યો... 
રેખા વિશે એવું કહેવાય છે કે એને વિનોદ મેહરા સાથે લગ્ના કર્યા હતા. બન્ને કલકત્તામાં ચુપચાપ લગ્ન કરી અને મુંબઈમાં વિનોદ મેહરાના ઘરે આવ્યા તો ત્યાં વિનોદની માં ખૂબ ગુસ્સે થઈ. જ્યારે રેખા એમના આશીર્વાદ લેવા માટે નીચે નમી તો વિનોદની માએ એને હડસેલી દીધી અને રેખાને મારવા માટે ચપ્પલ કાઢી. આ જોઈ રેખા ભાગી ગઈ..
                                                              
આ પુસ્તકમાં લખ્યું છે કે ઋષિ કપૂર અને નીતૂ સિંહના લગ્નમાં રેખા સેંથીમાંં  સિંદૂર ભરીને પહોંચી ગઈ . મેહમાન અને મીડિયા ચોકી ગયા એમને શંકા થઈ કે ક્યાક રેખાએ ચુપચાપ લગ્ન તો નથી કરી લીધા. એ સમયે એમના અને અમિતાભ વચ્ચે નિકટતા ચર્ચામાં હતી. એ પાર્ટીમાં અમિતાભ પણ હતા. રેખા એમને પાસે પહોંચી ગઈ અને વાતચીત શરૂ કરી દીધી. આ જોઈ જયા બચ્ચન ગુસ્સાથી લાલ થઈ ગઈ. 
 
અમિતાભ અને રેખાના ચર્ચા જ્યારે વધવા માંડી ત્યારે અમિતાભની પત્ની જયા ચિંતિત થઈ ગઈ. એણે  અમિતાભ પર દબાણ નાખ્યું કે રેખા સાથે ફિલ્મ ન કરવી જોઈએ. રેખાને આ વાત ફિલ્મ નિર્માતાએ જણાવી કે અમિતાભ હવે રેખા સાથે ફિલ્મ કરવા નથી ઈચ્છતા. જ્યારે અમિતાભને રેખાએ પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે આ વિશે હું  એક પણ શબ્દ બોલી શકીશ નહી તેથી મને કંઈ ન બોલવુ. 
રેખાને લઈને એ પણ ખુલાસો થયો કે એ મુકદ્દર કા સિકંદરના ટ્રાયલ શોમાં પ્રોજેક્શન રૂમમાં હતી.  એ ત્યાંથી બધાને જોઈ રહી હતી પણ એને કોઈ જોઈ શકતુ નહોતુ.  રેખાએ જોયું કે જયા બચ્ચન એના માતા-પિતા સાથે ફિલ્મનું શૂટિંગ  જોવા આવી હતી. અમિતાભ અને રેખાના રોમાંટિક દ્રશ્યોના સમયે જયા બચ્ચનની આંખોમાંથી આંસૂ નિકળી રહ્યા હતા. અમિતાભ-રેખાની કેમિસ્ટ્રી જોઈ એ ગભરાઈ ગઈ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

કઢી લીમડાના પાન ફક્ત વાળ ખરતા જ અટકાવતા નથી પણ આ ત્વચાની ચમક પણ વધારે છે, આ રીતે કરો ઉપયોગ.. જાણો ફાયદા

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Maharana Pratap મહારાણા પ્રતાપ વિશે નિબંધ

આગળનો લેખ
Show comments