Dharma Sangrah

ફન્ને ખાંના નવા પોસ્ટરમાં મળો રજનીકાંતથી

Webdunia
શુક્રવાર, 6 જુલાઈ 2018 (16:22 IST)
ફન્ને ખાના નવા પોસ્ટરમાં રજનીકાંત નજર આવી રહ્યા છે. પોસ્ટરમાં રજનીકાંતની ઝલકએ લોકોને આશ્ચર્યમાં નાખી દીધું છે. અત્યારેમાં રીલીજ થયા પોસ્ટરમાં અનિલ કપૂરના ભૂમિકાથી સામે કરાવ્યું હતું. તે  ફિલ્મના નવીનતન પોસ્ટરમાં એશવર્યા અને રાજકુમારની સાથે સુપરસ્ટાર રજનીકાંત નજર આવી રહ્યા છે. 
 
ફિલ્મના પોસ્ટરમાં એશ્વર્યાના હાથ એક દોરીથી બંધાયેલા છે અને રાજકુમાર રાવએ એક દુપટ્ટાની સાથે ચેહરો છુપાવી રાખ્યું છે. ત્યાં જ અનિલ કપૂર રોબોટવાળા રજનીકાંતના મુખોટું પહેરી જોવાઈ રહ્યા છે. 
 
રોચક વાત  આ છે અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને રજનીકાંત તેનાથી પહેલા ફિલ્મ રોબોટમાં એક સાથે કામ કરી ચૂક્યા છે અને હવે આ પોસ્ટરથી બન્નેની વાપસીનો આભાસ થઈ રહ્યું છે. 
 
તેમની રીતે એક મ્યૂજિકલ કોમેડી ફન્ને ખાં એક પિતાની સ્ટોરી છે જે તેમના મહત્વકાંક્ષી સિંગર દીકરીનો સપનો પૂરો કરવા ઈચ્છે છે. આ ફિલ્મથી એશ્વર્યા અને અનિલ કપૂર પણ 17 વર્ષ પછી લાંબા સમય પછી એક સાથે પરત જોવાઈ રહ્યા છે. 
 
એશ્વર્યા રાય બચ્ચનની આ ફિલ્મમાં સિંગિગ સેંસેશનની ભૂમિકા નજર આવશે. અભિનેતા રાજકુમાર રાવ ફિલ્મમાં એશ્વર્યાના પ્રેમીની ભૂમિકા ભજવાત જોવઈ. ફન્ને ખાંની સાથે અતુલ માંજરેકર નિર્દેશનના ક્ષેત્રમાં તેમની નવી શરૂઆત કરી રહ્યા છે. 
 
ગુલશન કુમાર પ્રસ્તુત આ ફિલ્મ ટી સીરીજ અને આરએમપી ફિલ્મસ પ્રોડક્શનના બેનર પર બને છે. અતુલ માંજરેકર દ્બારા નિદેશિત ફન્ને ખા ભૂષણ કુમાર અને આરઓએમપીના નૉમિનીજ દ્વારા નિર્મિત છે. અનિલ કપૂર, એશ્વર્યા રાય બચ્ચન અને રાજકુમાર રાવ દ્વારા અભિનીત આ ફિલ્મ 3 અગસ્ત 2018ના દિવસે રીલીજ થશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

આગળનો લેખ
Show comments