Festival Posters

Taarak Mehta ka Ooltah Chashmah' માં દિશા વાકાણીની એન્ટ્રી નહીં થશે!

Webdunia
મંગળવાર, 6 એપ્રિલ 2021 (09:26 IST)
તારક મહેતા કા ઉલટા ચશ્મા' Taarak Mehta Ka Ooltah Chashmah પ્રેક્ષકોને ખૂબ જ મનોરંજન આપે છે. શો જુલાઈ 28 ના રોજ 11 વર્ષ પૂરા થશે. જેઠાલાલથી લઈને પોપટલાલ સુધીના શોનું દરેક પાત્ર અનોખું છે. આ શોમાં દયાબેનની ભૂમિકા નિભાવનારી દિશા વાકાણી પણ પોતાની અભિનય અને ભૂમિકાથી ચાહકોના દિલ પર રાજ કરે છે. તમને જણાવી દઇએ કે દિશા છેલ્લા ઘણા સમયથી આ શોમાં દેખાઈ રહી નથી, પરંતુ તે જ્યારે શોમાં ન હોય ત્યારે તે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે દિશા જલ્દી આ શોમાં પ્રવેશ કરશે. તેણે નિર્માતાઓ સાથે વાતચીત કરી છે, પરંતુ આ સમાચાર એક અફવા હોવાનું બહાર આવ્યું છે. હવે જો સમાચારની વાત માની લેવામાં આવે તો આ શોમાં દિશાની એન્ટ્રી થવાની નથી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

આગળનો લેખ
Show comments