Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિશા પાટનીની લેટેસ્ટ બિકની ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવ્યુ કોહરામ

Webdunia
રવિવાર, 22 ડિસેમ્બર 2019 (14:42 IST)
દિશા પાટની જેટલા તેમની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. તેનાથી વધારે તે તેમની હૉટ અને બોલ્ડ ફોટાને લઈને છવાઈ રહે છે. દિશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને હમેશા ફેંસની સાથે તેમની દિલકશ ફોટા શેયર કરતી રહે છે. 
Photo : Instagram
ક્યારે ટ્રેડિશનલ  ક્યારે વેસ્ટર્ન તો ક્યારે બિકનીએ દિશા પાટની ફોટા ઈંટરનેટ પર છવાઈ રહે છે. તાજેતરમાં દિશાએ તેમની એક હૉટ બિકની ફોટા શેયર કરી છે. 
 
દિશા પાટનીનો આ બિકની લુક ફેંસને ખૂબ પસંદ આવી રહ્યુ છે. ફોટામાં દિશા બ્લૂ કલરની લાંજરી પહેરી નજર આવી રહી છે. જેમાં તેમનો સેક્સી કવર્સ અને શાનદાર એબસ નજર આવી રહ્યા છે. 
 

સંબંધિત સમાચાર

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ