Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરુણ ધવનના જન્મદિવસે બોલીવુડ કલાકારોની શુભકામનાઓ, અર્જુન કપૂરનો મેસેજ જોઈને તમે હસી પડશો

Webdunia
શનિવાર, 24 એપ્રિલ 2021 (14:24 IST)
વરુણ ધવન 34 વર્ષના થઈ ગયા છે. આજે તેઓ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આ પ્રસંગે દેશ વિદેશથી ફૈસ તેમને શુભેચ્છા આપી રહ્યા છે. તો બીજી બાજુ બોલીવુડના અનેક કલાકાર વરુણ ધવન પર પ્રેમ લૂટાવી રહ્યા છે. જેમા સૌથી ખાસ અર્જુન કપૂરની બર્થડે વિશે છે. તો ચાલો જોઈએ કયા કયા કલાકારોએ વરુણ ધવનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. 
 
સારા અલિ ખાને પોતાના ઈસ્ટા સ્ટોરી પર વરુણ ધવન સાથે અનેક તસ્વીર પોસ્ટ કરી. 



માધુરી દીક્ષિતે પોતાના ઈસ્ટાગ્રામ પર વરુણ ધવન સાથેની એક તસ્વીર પોસ્ટ કરી છે.  તસ્વીર ડાંસ શો ની છે. જેમા વરુણ ધવન મહેમાન બનીને પહોંચ્યા હતા. માધુરી અને વરુણ ડાંસ કરવાના પોઝમાં છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યુ - હેપી બર્થડે વરુણ ધવન, તમે હંમેશા આ રીતે જ ચાર્મિગ રહો, ખૂબ ખૂબ પ્યાર. 
 
અનિલ કપૂરે વરુણ ધવન સાથે અનેક તસવીરો પોસ્ટ કરી. તેમણે લખ્યું છે - 'હેપ્પી બર્થ ડે વરુણ ધવન, જુગ જુગ જિયો. ખુબ ખુશી અને પ્રેમ. ઉલ્લેખનીય છે કે અનિલ કપૂર અને વરુણ ફિલ્મ જુગ જુગ જિયોમાં એકસાથે કામ કરી રહ્યા છે. 
 
 
અર્જુન કપૂરે વરૂણ ધવનની અનેક શર્ટલેસ તસવીરો ભેગી કરીને એક વીડિયો બનાવ્યો. તેણે તેની તુલના મૌગલી સાથે કરી છે. 'જંગલ જંગલ બાત ચલી હૈ ..' ગીત વિડિઓની પૃષ્ઠભૂમિમાં ભજવે છે. અર્જુન કપૂરે લખ્યું છે, 'જુહુનો અદભૂત શર્ટલેસ, જન્મદિવસની શુભેચ્છા.'

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments