rashifal-2026

સની દેઓલના બર્થડે પર રિલીજ થશે "ભૈયાજી સુપરહિટ" જુઓ નવું પોસ્ટર

Webdunia
શુક્રવાર, 13 જુલાઈ 2018 (13:20 IST)
સની દેઓલની ફિલ્મ "ભૈયાજી સુપરહિટ" વર્ષોથી અટવાયેલી છે. રૂકી રૂકીને શૂટિંગ થતી રહી અને ત્યારબાદ રિલીજ ડેટ ઘણી વાર આગળ વધી. આખેર આ ફિલ્મ રિલીજ થઈ રહી છે. 
 
સની દેઓલના જન્મદિવસ 19 ઓકટોબરએ આ ફિલ્મ રિલીજ થશે અને આશા છે કે હવે આ ફિલ્મની રીલીજ ડેટ આગળ નથી વધશે. 
 
ફિલ્મમાં સનીના સિવાય અરશદ વારસી, શ્રેયસ તલપદે, પ્રીતિ જિંટા અમીષા પટેલ જેવા કલાકાર  છે. પણ આ કલાકારિની સ્ટાર વેલ્યુ અત્યારે વહુ ઓછી થઈ ગઈ છે. પણ સનીના ફેંસ માટે આ મોટી વાત છે તેમના સ્ટારની ફિલ્મ રિલીજ થઈ રહી છે. 
 
ફિલ્મનો નિર્દેશન નીરજ પાઠકે કર્યું છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

આગળનો લેખ
Show comments