Webdunia - Bharat's app for daily news and videos

Install App

અલ્લુ અર્જુનની પુષ્પા બોક્સ ઓફિસ પર સુપરહિટ, જાણો Amazon Prime પર ક્યારે થશે રિલીજ

Webdunia
બુધવાર, 5 જાન્યુઆરી 2022 (19:39 IST)
Pushpa Release on OTT: અલ્લુ અર્જુન (Allu Arjun) ની ફિલ્મ પુષ્પા: ધ રાઈઝ (Pushpa:The Rise) સિનેમાહોલમાં બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ. આ તેલુગુ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી. આ ફિલ્મે રિલીઝના 18 દિવસમાં વિશ્વભરમાં 300 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. હિન્દી સંસ્કરણે લગભગ 70 કરોડનું કલેક્શન કર્યું છે. હવે અલ્લુ અર્જુનની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે.
 
એમેઝોન પ્રાઇમ વિડિયોએ ટ્વિટ કર્યું
 
પુષ્પા: ધ રાઇઝ એમેઝોન પ્રાઇમ વિડિયો પર 7 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. જે દર્શકોએ હજુ સુધી ફિલ્મ જોઈ નથી. તે હવે તેને પ્રાઇમ વીડિયો પર જોઈ શકશે. OTT અનુભવીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને આ માહિતી આપી હતી. લખ્યુ છે કે  તે લડશે, દોડશે અને કુદી જશે પણ હારશે નહીં. 7 જાન્યુઆરીથી તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં જુઓ #PushpaonPrime .

<

He’ll fight. He’ll run. He’ll jump. But he won’t succumb!
Watch #PushpaOnPrime, Jan. 7
In Telugu, Tamil, Malayalam and Kannada@alluarjun #FahadhFaasil @iamRashmika@Dhananjayaka #Suneel #AjayGhosh #RaoRamesh @OG_Jagadeesh @ShatruActor @anusuyakhasba #Sritej #MimeGopi pic.twitter.com/lVxoE7DJSs

— amazon prime video IN (@PrimeVideoIN) January 5, 2022 >
 
ફહાદ ફાસિલે કર્યુ ડેબ્યુ 
 
સુકુમાર દ્વારા દિગ્દર્શિત, પુષ્પા: ધ રાઇઝ મૈત્રી મૂવી અને મુત્તાશેટ્ટી મીડિયા દ્વારા નિર્મિત છે. તે એક એક્શન ફિલ્મ છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના (Rashmika Mandanna) મુખ્ય અભિનેત્રી છે. તેણે પહેલીવાર અલ્લુ અર્જુન સાથે સ્ક્રીન શેર કરી હતી. જ્યારે મલયાલમ અને તમિલ ફિલ્મ એક્ટર ફહાદ ફાસિલ(Fahadh Faasil) એ પુષ્પા ધ રાઇઝ સાથે તેલુગુ સિનેમામાં ડેબ્યુ કર્યું. ફિલ્મની વાર્તા આંધ્ર પ્રદેશના જંગલોમાં ચંદનની દાણચોરી પર આધારિત છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

સવારે ખાલી પેટ પીવો આ પાણી, લીવરના ખૂણે જમા થયેલા ટોક્સિન્સ થઈ જશે સાફ અને બોડી થશે ડિટોક્સ

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

Sleep during pregnancy- ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઊંઘવાની સ્થિતિ બાળક પર ઊંડી અસર કરે છે, જાણો કઈ છે સાચી રીત

Year Ender 2024: વર્ષ 2024માં ફિટ રહેવા માટે લોકોએ સૌથી વધુ કર્યા આ યોગાસનો, મળ્યા ઘણા ફાયદા

આગળનો લેખ
Show comments