Dharma Sangrah

આલિયા બની દુલ્હન "દુલ્હન વાળી ફીલીંગ"

Webdunia
મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (17:00 IST)
આલિયાએ તેમના સોશિયલ મીડિયા અકાઉંટ પર દુલ્હનના લુકમાં ફોટા શેયર કરી હતી. આ ફોટા પર આલિયાએ લખ્યું હતું. દુલ્હન વાળી ફીલીંગ આલિયાની આ ફોટાને જોઈને  કેટલાક ફેંસ તેને રણબીરની દુલ્હન જણાવી રહ્યા છે. એક એ લખ્યું ભાભી તેમજ બીજાએ લખ્યું આરકેની દુલ્હન 
આલિયા અને રણબીરની લગ્નના ચર્ચા તો લાંબા સમયથી થઈ રહ્યા છે. પણ  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા આ ફોટાને ફેંસએ ચોકાવી દીધું છે. 
 
હકીકતમાં આલિયાએ તાજેતરમાં એક એડ શૂટ કર્યું. આ એડ કપડાના પૉપુલર બ્રાંડ માટે હતું. એડ માટે આલિયા દુલ્હનના જોડામાં તૈયાર થઈ. આલિયા અને રણબીરની આ ફોટાશૂટથી લઈને એડિટ કરાઈ છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

આગળનો લેખ
Show comments