Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આલિયા ભટ્ટનો ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર છવાયું

Alia bhatt photos
, મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (00:22 IST)
બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે અફેયરની લઈને ચર્ચામાં છે. આલિયા તેમની એક્ટિંગ સ્કિલ્સના સિવાય તેમના લુક્સ માટે પણ પૉપ્યુલર છે. 
webdunia
ફેંસ તેમના ગ્લેમરસ લુકને ખૂબ પસંદ કરે છે. આલિયાની ફિલ્મ કલંકની શૂટિંગ આ દિવસો હેદરાબાદમાં રામોજી રાવ ફિલ્મ સિટીમાં થઈ રહી છે. આ વાતની જાણકારી પોતે આલિયાએ તેમના ઈંસ્ટાગ્રામથી આપી છે. 
webdunia
તાજેતરમાં આલિતા ભટ્ટએ ઈંસ્ટાગ્રામ પર તેમની કેટલીક ફોટા શેયર કરી છે. ફોટામાં આલિયાએ ઑફ ગોલ્ડન રંગની ડ્રેસ પહેરી છે. જેમાં તે ખૂબ ગ્લેમરસ લાગી રહી છે. તેને વાળમાં અંબુડા બનાવી રાખ્યું છે. તે સિવાય વાળની લેયર તેમના ચેહરા પર જોવાઈ રહી છે. આલિયાની આ ફોટાને લાખો લાઈક આવી ગયા છે. 
webdunia
આલિયા આ દિવસો તેમના અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્ર, તખ્ત અને કલંકને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં આલિયાની સાથે વરૂણ ધવન, આદિત્ય રાય કપૂર અને કુનાલ ખેમૂ મુખ્ય ભૂમિકામાં છે. તેમજ બ્રહ્માસ્ત્રમાં પહેલીવાર રણબીર કપૂર અને આલિયા સાથે નજર આવ્યા છે. સેટથી બન્નેની હમેશા બન્નેની  ફોટા સામે આવતી રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ