Festival Posters

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (17.06.2018)

Webdunia
રવિવાર, 17 જૂન 2018 (00:01 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 17 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
તારીખ 17ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 8 રહેશે. આ ગ્રહ સુર્યપુત્ર શનિથી સંચાલિત હોય છે. આ દિવસે જન્મેલ વ્યક્તિ ઘીર ગંભીર, પરોપકારી અને કર્મઠ હોય છે. તમારી વાણી કઠોર અને સ્વર ઉગ્ર છે. તમે ભૌતિકવાદી છો. તમે અદ્દભૂત શક્તિઓના માલિક છો. તમે તમારા જીવનમાં જે કંઈ પણ કરો છો તેનો એક મતલબ હોય છે. તમારા મનને ઓળખવુ મુશ્કેલ છે. તમને સફળતા અત્યંત સંઘર્ષ પછી મળે છે. અનેકવાર તમારા કાર્યોનો શ્રેય બીજાને મળે છે. 
 
 
શુભ તારીખ  : 8,  17,  26 
 
શુભ અંક   :  8,  17,  26,  35,  44 
 
શુભ વર્ષ   : 2015,  2024,  2042
 
ઈષ્ટ દેવ  :  હનુમાનજી અને શનિ દેવતા 
 
શુભ રંગ   : કાળો- ઘટ્ટ ભૂરો- જાંબલી  
 
કેવુ રહેશે વર્ષ - મૂલાંક 8નો સ્વામી શનિ છે. અને વર્ષનો મૂલાંકનો સ્વામી બુધ છે. તેમની વચ્ચે મિત્રતા હોવાથી બધા કાર્યોમાં સફળતા મળશે. જે અત્યાર સુધી અવરોધિત રહ્યા છે તેઓ પણ સફળ થશે. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે. નોકરિયાત વ્યક્તિ પ્રગતિ મેળવશે. બેરોજગાર પ્રયત્ન કરશે તો રોજગાર મેળવવામાં સફળતા મળશે. શત્રુ વર્ગ પ્રભાવહિન રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય અનુકુળ રહેશે. રાજનૈતિક વ્યક્તિ પણ સમયનો સદ્દપયોગ કરી લાભાન્વિત રહેશે.    
 
મૂલાંક 8ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
- ગુરૂ નાનક 
- જોર્જ બર્નોર્ડ શૉ 
-રાકેશ બેદી 
-ડિમ્પલ કાપડિયા 
- જાવેદ અખ્તર 
- શબાના આઝમી 
- રવિના ટંડન 
- સુભાષ ઘઈ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

"હું રાજ્યસભામાં જવા માંગુ છું," નીતિશ કુમારે એક પોસ્ટમાં આ જાહેરાત કરી.

કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે શહેરનો નકશો બદલાશે, શહેરમાં એટલા બ્રિજ અને અંડરપાસની બનશે કે ટ્રાફિક જામમાંથી મળશે કાયમી મુક્તિ

Gold-Silver Price Today - સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો શું છે આજના ભાવ

LPG Prices Rise:- ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ગેસના ભાવમાં 50%નો વધારો થયો છે! શું આવતા મહિનાથી સિલિન્ડર વધુ મોંઘા થશે?

જેદ્દાહમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વતન વાપસી: અમદાવાદ એરપોર્ટ પર સર્જાયા હૃદયસ્પર્શી દ્રશ્યો, મુસાફરોએ પીએમ મોદીનો માન્યો આભાર

આગળનો લેખ
Show comments