Festival Posters

જો તમને શરીરમાં આ સ્થાન પર હોય તલ તો આગ અને વીજળીથી બચીને રહેજો...

Webdunia
સોમવાર, 26 નવેમ્બર 2018 (12:56 IST)
સામુદ્રિક શાસ્ત્ર મુજબ એવી અનેક વસ્તુઓ હોય છે જેના દ્વારા આપણે કોઈપણ વ્યક્તિ વિશે જાણ કરી શકીએ છીએ. આવુ જ એક ચિહ્ન છે તલ.. હાથમાં દરેક પર્વત પર બનેલુ તલ કંઈક ને કંઈક જરૂર કહે છે.  જ્યોતિષ મુજ જુદા જુદા પર્વત પર તલનુ મહત્વ પણ વિશેષ હોય છે. જાણો શુ કહે છે તલ 
 
જો કોઈ વ્યક્તિના ગુરૂ પર્વત પર તલ છે તો તે આર્થિક રૂપથી સમૃદ્ધિ રહેશે.  આવા લોકોને લગ્નમાં થોડી અડચણો જરૂર આવે છે. 
 
જો શનિ પર્વત પર તલ હોય તો આવો વ્યક્તિ શ્રીમંત હોય છે. જો કે આવા લોકોએ વીજળી અને આગથી દૂર રહેવુ જોઈએ. તેમના જીવનમાં પૈસાની કોઈ કમી નથી હોતી. 
 
- હથેલી પર સૂર્ય પર્વત પર તલ હોવાનો મતલબ છે કે એ વ્યક્તિને પોતાના જીવનમાં ગમે ત્યારે અપમાનનો સામનો કરવો પડી શકે છે. 
 
- જોઈ મહિલા કે પુરૂષના શુક્ર પર્વત પર તલ હોય તો તેને પોતાના પતિ કે પત્ની સાથે વિવાદ રહે છે. આવા લોકોએ પોતાના વૈવાહિક જીવન પર નિર્ણય કરતા સમયે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય કરવો જોઈએ. 
 
- આપણા હાથમાં બે સ્થાન પર મંગલ પર્વત હોય છે કે જીવન રેખાની ઉત્પત્તિના સ્થાન પર હોય છે  જે લોકોની હથેળી પર આ સ્થાન પર તલ હોય છે તેમના માથામાં વાગવાનો ભય રહે છે. આવા લોકો સ્વભાવથી થોડા સખત હોય છે. બીજી બાજુ બુધની નીચે મંગળ ક્ષેત્રમાં તલ હોય તો એ વ્યક્તિને સંપત્તિનુ નુકશાન થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સંસદમાં આજે વંદે માતરમ પર મોટી ચર્ચા, પીએમ મોદી આપશે સરપ્રાઈઝ, આજે કરી શકે છે 5 તીખા વાર

એક જ રાત્રે ત્રણ વિમાનોને બોમ્બની ધમકી મળી, ફરજિયાત ઇમરજન્સી લેન્ડિંગ, હૈદરાબાદ એરપોર્ટ પર ગભરાટ

દેશના આ રાજ્યોમાં થઈ રહ્યો છે વરસાદ, કડકડટી ઠંડીને લઈને હવામાન વિભગે આપ્યુ એલર્ટ, જલ્દી જ બદલાશે ઋતુ

ગોવા નાઈટ ક્લબમાં કેવી રીતે લાગી આગ ? CM એ કર્યો મોટો ખુલાસો, મામલામાં 4 મેનેજરની ધરપકડ

Year Ender 2025: વર્ષના અંતમાં બાબા વાંગાની આગાહીઓ સાચી પડી. 2025 માટે તેમની શું આગાહીઓ હતી?

આગળનો લેખ
Show comments