rashifal-2026

Astrology- આવી ચાર છોકરીઓ સાથે ન કરવું લગ્ન

Webdunia
ગુરુવાર, 15 માર્ચ 2018 (07:49 IST)
લગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે માતા-પિતા છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું. 
 
 
1. સગા સંબંધીની યુવતી ન હોય
કોઈ પણ  એવી છોકરીથી લગ્ન ન કરવા જે તમારા સંબંધીની યુવતી  હોય, આગળ ચાલીને એવા સંબંધોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગોત્ર મળવાથી પણ મુશ્કેલીઓ આવે છે. 
 
2. છોકરીનો હોય કોઈ તોફાની મિત્ર
આજના સમયમાં આ કહેવું ખોટું હશે કે છોકરીના ફ્રેંડ કે બ્વાયફ્રેંડ ન હોય , પણ બ્વાયફ્રેંડ જો તોફાની કે ગુંડૉ હોય તો લગ્ન પછી પણ પરેશાન કરી શકે છે. એવા લગ્નથી પહેલા આ પણ જાણી લેવું સારુ રહેશે કે તેનો કોઈ તોફાની  ફ્રેંડ કે બ્વાયફ્રેંડ  તો નથી ને..

webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

3. ગાળો બોલતી હોય 
એવી છોકરીઓથી પણ બચવું જે વાત-વાતમાં ગાળો કરતી હોય . તેનાથી ઘરનો વાતાવરણ ખરાબ થઈ શકે છે અને તેમની શકયતા વધારે છે કે ગાળૉના કારણ ઘરમાં કલેશ વધી જાય. 
 
 

4. મોડે સુધી સૂતી 
મોડે સુધી સૂતી છોકરીઓ ઓછી જવાબદાર હોય છે. એવી છોકરીઓ પર તમે ઘરની પૂરી જવાબદારી નહી  સોંપી શકતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

આગળનો લેખ
Show comments