Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akshay Tritiya 2018: અક્ષય તૃતીયાના દિવસે કરો આ વસ્તુઓનો દાન, આ છે શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Webdunia
બુધવાર, 11 એપ્રિલ 2018 (13:19 IST)
હિન્દુ પંચાગ અનુસાર અક્ષય તૃતીયા (Akshay Tritiya 2018) ખૂબ જ શુભ દિવસ ગણાય જાય છે. વૈશાખ માસની શુકલ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયાને માન્ય રાખવામાં આવે છે. આ દિવસનું અર્થ છે જેનો ક્ષય ન હો અથવા જે ક્યારેય નાશ નથી હો. તેથી આ દિવસે લોકો સોનાની ખરીદી કરે છે.  
 
18 એપ્રિલે અક્ષય તૃતીયા સમગ્ર દેશમાં ઉજવાશે . આ દિવસે લગ્નનો પણ ખૂબ જ શુભ મૂહૂર્ત હોય છે. આ દિવસ વિના કોઈ મૂહૂર્ત જોઈ લગ્ન હોય છે.  તે 
 
અક્ષય ત્રીજ અથવા આખા ત્રીજ અથવા ત્રીજા પણ કહેવાય છે. Akshay Tratiya ના મહાશુભ યોગ 18 એપ્રિલે સવારે 4:47 મિનીટથી શરૂ થવું 
 
અને આવતી કાલને 3:03 કલાકે સુધી રહેવું.
 
આ દિવસે ઠંડી વસ્તુઓ જેમ કે પાણીથી ભરેલું ઘડેલું, કુલ્હડ, સિકર, પંખા, ખરાઉં, છત્રી, ચોખા, મીઠું, ઘી, શક્કરટેટી, ખાંડ, સાક, આમલી, સત્તુ વગેરે દાન કરવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બહુ જ જ્યોતિષની માનવું તો આ દિવસે ભાગ્યોદય માટે શંખ અને મોરપખ પણ ખરીદી શકો છો.
 
આમ શંખ માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનને ખૂબ પ્રિય છે. પરંતુ તેને ખરીદ્યા પછી જ મંદિરમાં રાખવું જોઈએ. આ ઉપરાંત જો તમે સોના-ચાંદીની જ્વેલરી પણ ખરીદી કરો તો તમે તેને લક્ષ્મીપૂજામાં રાખ્યા પછી જ  તિજોરીમાં રાખવી જોઈએ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

આગળનો લેખ
Show comments