Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ramadan 2023- 05 એપ્રિલ 2023, જાણો સેહરી અને ઇફ્તારનો સમય

Webdunia
બુધવાર, 5 એપ્રિલ 2023 (00:06 IST)
Ramadan 2023 Sehri And Iftar Time 5 April- રમઝાન મહિનામાં રોઝા, રાત્રે તરાવીહની નમાજ અને કુરાનનો પાઠ કરવાનો સમાવેશ થાય છે.
 
સહેરી-  ઇસ્લામિક માન્યતાઓ અનુસાર, રમઝાન મહિનામાં સૂર્યોદય પહેલા ભોજન લેવામાં આવે છે. તે સહરી તરીકે ઓળખાય છે સહેરી કરવાનો સમય પહેલેથી જ નક્કી છે. સેહરી કરવી એ સુન્નત કહેવાય છે.
 
ઈફ્તાર - દિવસભર વગર ખાદ્યા-પીધા રોજા રહ્યા પછી સાંકે ખજૂર ખાઈને રોજા ખોલવામાં આવે છે. આ સાંજે સૂર્ય ડૂબ્યા પર મગરિબની અજાન થતા પર ખોલે છે. તેને ઈફતર નામથી ઓળખાય છે. 

પાંચ સમયની નમાજઃ રમઝાનમાં મુસ્લિમ સમુદાયના લોકો પાંચ સમયની નમાજ અદા કરે છે. સવારની પ્રાર્થનાને ફજર કહેવામાં આવે છે, બપોરની પ્રાર્થનાને ઝુહર (દુહર) કહેવામાં આવે છે, સવારની નમાજને અસ્ર કહેવામાં આવે છે, સાંજની પ્રાર્થનાને મગરીબ કહેવાય છે અને સાંજ પછીની રાત્રિની પ્રાર્થનાને ઈશા કહેવામાં આવે છે. ઇસ્લામમાં આ પાંચ સમયની નમાજનું ખૂબ મહત્વ છે.

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments