Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

Ramadan 2022 - રમજાનના પવિત્ર મહિનામાં આ 5 કામ કરવાથી તૂટી જાય છે રોજા

પવિત્ર મહીના આજથી
, મંગળવાર, 5 એપ્રિલ 2022 (18:46 IST)
મુસ્લિમ ધર્માવલંબિયોનો પવિત્ર મહીનો રમજાન શરૂ થઈ રહ્યો  છે. હિજરી કેલેડરનો આ  નવમો મહીનો  છે. આખા વિશ્વમાં રમજાન મહીના માટે કરેલ દરેક નેક કામનુ  પુણ્ય એટલે કે સવાબ 70 ગણું મળે છે. 7- ગણા અરબીમાં મુહાવરો છે,  જેના અર્થ છે કે  ખૂબ વધારે.  આથી દરેક મુસ્લિમ તેમના આ  પાક મહીનામાં વધારેથી વધારે નેક કામ કરે છે. 
 
જકાત ( પોતાની કમાણીનો  થોડા ભાગ દાનના રૂપમાં આપવો) આ મહીનામાં જો કોઈ માણસ પોતાંની કમાણીની જકાત આપે છે. તો એના 1 રૂપિયાની જગ્યાએ  70 રૂપિયા અલ્લાહની રાહમાં આપવાના પુણ્ય મળે છે, આથી મુસલમાન આ મહીનામાં જકાત અદા કરે છે. 
 
રમજાન પાક મહીનામાં રોજા પણ રખાય છે .રોજા આપણને  અસત્ય,  હિંસા બુરાઈ.  લાંચ અને બીજા બધા ખોટા કામથી બચવાની પ્રેરણા આપે છે. એનુ પાલન પુર્ણ એક મહીનો કરવામાં આવે છે.  જેથી માણસ આખુ  વર્ષ બધી બુરાઈઓથી બચે અને બીજા સાથે  દયાનો ભાવ રાખે. 
 
1. ખોટુ  બોલવું 
2. બદનામી કરવી 
3. કોઈની પીઠ પાછળ નીંદા કરવી 
4. ખોટા સમ ખાવા. 
5. લાલચ કરવી  
   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chitra Navratri 2022 Peepal Remedies: નવરાત્રિમાં કરી લો આ ઉપાય, પ્રસન્ન થઈને તમારા ઘરમાં પધારશે મહાલક્ષ્મી