Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Ramzan Mubarak- સાફ દિલથી ઈબાદતનો મહીનો શરૂ, આભથી ઉતરી કુરાન

#Ramzan Mubarak- સાફ દિલથી ઈબાદતનો મહીનો શરૂ, આભથી ઉતરી કુરાન
, શુક્રવાર, 1 એપ્રિલ 2022 (17:12 IST)
રમજાન મહીનાને નેકિયેનો મૌસમ-એ બહાર કહેવાયું છે . જાણો આ અવસરે-ખાસ વિશે કેટલીક વાતો. 
1. બરકતનો આ મહીનો ખત્મ થતા પર ઈદ-ઉલ-ફિતરનો તહેવાર ગણાય છે. આ આખા માસ મુસ્લિમ ધર્માવલંબી, રોજા, ધર્માવલંબી રોજા, નમાજો, તરાવીહ કુરાનની 
 
તિલાવહ(વાંચવું)ની પાબંદી કરશે. 
 
2. રમજાનના મહીનાને  ત્રણ ભાગમાં વહેંચ્યુંક છે. દરેક ભાગમાં દસ-દસ દિવસના ભાગને અશરા કહે છે. જેનું અર્થ અરબીમાં 10 છે. આ રીતે આ મહીનામાં પૂરી કુરાન ઉતરી 
 
જે ઈસ્લામની પાક ચોપડી છે. 
 
3. કુરાનના બીજા પારાની આયર 183માં રોજા રાખવું દરેક મુસલમાન માટે જરૂરી જણાવ્યું છે. રોજા માત્ર ભૂખ્યા, તરસ્યા રહેવાનું નામ નહી પણ ખોટા કામથી 
 
બચવું છે તેનું અર્થક અમે પોતે શારીરિક અને માનસિક બન્ને રીતે નિયંત્રણમાં રાખવું છે. 
 
4. આ મુબારક મહીનામાં કોઈ પણ ઝગડા કે ગુસ્સા ન માત્ર ના પાડી છે પણ કોઈથી શિકાયત છે તો તેને પણ માફી માંગી સમાજમાં એકતા કાયમ કરવાની સલાહ 
 
આપી છે. 
 
5. તેની સાથે એક નક્કી રકમ કે સામાન જકાત રૂપમાં ગરીબોમાં વહેંચવું જણાવ્યું છે જે સમાજ માટે બહુ જ મદદગાર છે. 
 
6. રોજાના મહીનામાં કોઈ પણ રીતનો નશો કરવું હરામ છે . તેના માટે સખ્ત પાબંદી છે. 
 
7. રોજાના સમયે કોઈ પણ મહિલાને ખોટી નજરે ન જોવું. અહીં સુધી કે પોતાની પત્નીને પણ. 
 
8. આમ તો ઝૂઠ બોલવું આમ પણ ખોટું છે પણ રમજાનના મહીનામાં ઝૂઠ બોલવું, ઘૂસ લેવી કે કોઈ ખોટું કામ કરવાની ના છે. તેથી એક અભ્યાસની રીતે લઈ શકે છે. જેથી 
 
માણ્સ એક મહીના પછી વર્ષભર કઈ પણ ખોટું કરવાથી બચવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kalash Shthapna- કળશ સ્થાપના માટે જરૂરી સામગ્રી