rashifal-2026

Morning Tips - સફળતા મેળવવા માટે, રોજ કરો આ 5 કામ મળશે ધન અને પ્રસિદ્ધી

Webdunia
બુધવાર, 11 મે 2022 (10:13 IST)
રોજ સવારે ઉઠીને ઈશ્વરની આરાધના કરવી જોઈએ. જ્યોતિષ મુજબ તે સિવાય એવા કામ છે જેને કરવાથી જીવનમાં ઘણી સમસ્યાઓથી બચી શકાય છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ કરાતા આ ઉપાય જીવનમાં દરેક કામમાં સફળતા અપાવે છે સાથે જ ધનથી સંકળાયેલી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. આજે અમે તમને તે સાથ સંકળાયેલી વાત જણાવીશ.
 
રોજ સવારે ઉઠીને પહેલા કોગળા કર્યા પછી સૌથી પહેલા મધ ચાટવું જોઈએ. કહેવાય છે કે ત્યારબાદ જ નહાવું જોઈએ. ત્યારબાદ સૂર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ.
 
*સવારે જ્યારે પણ ભોજન કરવું. પહેલા ઈશ્વરને હાથ જોડીને ધન્યવાદ કરો. ત્યારબાદ ભોજનના ત્રણ ટુકડા ગાય, પંખીઓ અને કૂતરાના નામના કાઢીને જ ભોજન કરો. આ ટુકડાને તેણે ખાવા માટે નાખો.
 
*રોજ સવારે રવિવારે મૂકીને પીપળના ઝાડને જળ ચઢાવવું જોઈએ. ઘરમાં ધંધામાં કોઈ પણ નવું કામ કરતા પહેલા ભગવાન ગણેશના નામ જરૂર લેવું.
 
*મંગળવારના દિવસે હનુમાનજીની ફોટા કે મૂર્તિ સામે પંચમુખી દીવો પ્રગટાવું જોઈએ.
 
*જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય કે ધંધાથી સંકળાયેલી કોઈ ડીલ કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા થોડા પૈસા ભગવાન સામે કાઢીને રાખવા જોઈએ. કામ પૂરા થયા પછી તે
પૈસા કોઈ જરૂરિયાત માણસને આપવા જોઈએ.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments