suvichar

પદ્મિની એકાદશીના શાસ્ત્રોમાં ખાસ મહત્વ છે.

Webdunia
રવિવાર, 27 સપ્ટેમ્બર 2020 (06:57 IST)
અધિક માસની શુક્લ પક્ષની એકાદશીને કમલા એકાદશીના રૂપમાં ઓળખાય છે. કમલા એકાદશીને પદ્મિની પણ કહેવાય છે. કમલા એકાદશીના  શાસ્ત્રોમાં ખાસ મહત્વ છે. 
 
કારણ કે આ એકાદશી ત્રણ વર્ષમાં એક વાર આવે છે. આ મહીના(અધિકમાસ) કમલા એકાદશી  છે. કમલા એકાદશીના દિવસે શિવ પાર્વતી અને વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરવાનો વિધાન છે. 
 
કમલા એકાદશીના દિવસે દાનનો પણ ખાસ મહત્વ છે. આ દિવસે જરૂરિયાત ને તલ વસ્ત્ર, ધન, ફળ અને મિઠાઈ વગેરેનો દાન કરવું જોઈએ. જે લોકો વ્રત નહી પણ કરતા હોય એ પણ આ વસ્તુઓનો દાન કરવાથી પણ વ્રતનો ફળ મળી જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

Breakfast Special Idli- પરફેક્ટ ઈડલી બનાવવાની સરળ રીત

સુગરી અને વાંદરાની વાર્તા

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

વધુ જુઓ..

નવીનતમ

Holashtak 2026: હોળાષ્ટક આજથી શરૂ, જાણો આવનારા આઠ દિવસ સુધી શું કરવું અને શું ન કરવું ?

Amalaki Ekadashi 2026: આમલકી અગિયારસ ક્યારે છે ? જાણો તેનુ મહત્વ,પારણ ટાઈમ અને વ્રત કથા

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

આગળનો લેખ
Show comments