rashifal-2026

29 ડિસેમ્બરે ગુરુ પુષ્ય યોગ સાથે બની રહ્યો છે અદભુત સંયોગ, આ કામ કરવાથી વધે છે ધન-ધાન્ય

Webdunia
ગુરુવાર, 28 ડિસેમ્બર 2023 (08:51 IST)
Guru Pushya Nakshtra - પુષ્ય યોગ દર મહિને આવે છે. એપ્રિલ મહિનામાં આવતા પુષ્ય નક્ષત્ર ગુરુવારે આવશે, તેથી તેને ગુરુ પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગી રહે છે.
 
આ વખતે ગુરુ પુષ્ય નક્ષત્રનો સંયોગ 29 ડિસેમ્બરે, 2023ના રોજ શુક્રવાર રાત 01.05 મિનિટ પર શરુઆત .
ગુરુ પુષ્ય નક્ષત્ર સમાપ્ત - 30 ડિસેમ્બર 2023 શનિવાર સવારે 03.10 મિનિટ પર સમાપન.
 
આ દિવસે તમે આ શુભ કાર્ય કરી શકો છો
આ દિવસે નવા ઘરનો પાયો નાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.નવી દુકાન કે ઓફિસનું ઉદ્ઘાટન.આ દિવસે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ રહેશે.નવું વાહન ખરીદવું શુભ માનવામાં આવે છે.આ દિવસે નવું મકાન ખરીદવું અને તે ઘરમાં શિફ્ટ થવું શુભ હોય છે.આ દિવસે મહત્વનો સોદો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.પરંતુ આ દિવસે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઉપર જણાવેલ તમામ કાર્યો માટે આ દિવસ ખૂબ જ શુભ છે, પરંતુ આ દિવસે લગ્ન ન કરો, આ દિવસ લગ્ન માટે શુભ નથી. તમે પણ આ ગુરુ પુષ્ય અમૃત યોગ પર તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો.
 
પુષ્ય નક્ષત્રના દિવસે દાન કરવું અક્ષયતૃતીયાની સમાન ફળદાયી માનવામાં આવ્યું છે. આ દિવસે સત્તૂ, ગોળ, ચણા, ઘી, પાણીથી ભરેલ ઘડામાં ગોળ નાખીને દાન કરવું જોઈએ.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments