Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Guru Pushya Nakshtra 2023: 12 વર્ષ પછી બનશે ગુરુ પુષ્ય નક્ષત્ર, આ વસ્તુઓના દાનથી થશે ગુરૂ દેવની કૃપા

Guru Pushya Nakshtra 2023: 12 વર્ષ પછી બનશે ગુરુ પુષ્ય નક્ષત્ર, આ વસ્તુઓના દાનથી થશે ગુરૂ દેવની કૃપા
, બુધવાર, 26 એપ્રિલ 2023 (13:55 IST)
Guru Pushya Yog 2023: જયોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિ ગ્રહને ખૂબ વધારે મહત્વ આપવામાં આવે છે. નવગ્રહમાં તેણે ગુરૂની ઉપાધી આપી છે. બૃહસ્પતિને બધા ગ્રહોમાં સૌથી વધારે લાભકારી ગ્રહ ગણાયુ ચે. જો કુંડળીમાં આ શુભ સ્થાન પર હ્પ્ય તો જાતકને અપાર સમૃદ્ધિ જ્ઞાન અને સફળતા મળે છે. તેથી વ્યક્તિ પર ગુરૂ દેવની કૃપા હમેશા બની રહે છે. 27 એપ્રિલ ગુરૂવારના દિવસે ગુરૂ પુષ્ય નક્ષત્રના અદભુત યોગ બની રહ્યુ છે. 12 વર્ષ પછી ગુરૂના મેષ રાશિમાં આગમન થઈ રહ્યુ છે. અને તે પણ આ રાશિમાં ઉદય કરશે. 
 
મેષ રાશિમાં ગુરુનો ઉદય થવાથી ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ દિવસ ખૂબ જ શુભ રહેશે. આ સંયોગ 27 એપ્રિલે અક્ષય તૃતીયાની જેમ બની રહ્યો છે લાભદાયી રહેશે. જ્યોતિષમાં આ દિવસનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાયોથી ધન, સંપત્તિ, કીર્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તેના તેની સાથે કુંડળીમાં ગુરુની સ્થિતિ પણ મજબૂત બને છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી તમને વિશેષ લાભ થશે.
Edited BY-Monica Sahu
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budhwar na Upay- બુધવારે કરો આ ઉપાય ખુલી જશે કિસ્મત