Festival Posters

મહિલાઓ રાત્રે સૂતા પહેલા જરૂર કરે આ કામ, સવારે લક્ષ્મી આવશે તમારે દ્વાર

Webdunia
ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (16:32 IST)
ભારતીય ઘરોમાં કેટલીક પરંપરાઓ છે જેનું  પાલન આપણા વડીલો કરતા આવી રહ્યા છે. પણ ધીમે-ધીમે આધુનિકતાના ચક્કરમાં નવી પેઢી આ પરંપરાઓથી દૂર થતી જાય છે.  તેથી જ  તો આજકાલ ઘરોમાં પ્રેમ લાગણી અને ધન રહ્યુ નથી.  પહેલા એક કમાવતો હતો આખું પરિવારનું ભરણ પોષણ થતુ હતુ.  પણ આજકાલ લગભગ  બધા કમાવે છે તોય પણ ઘરમાં કોઈ ન કોઈ વસ્તુનો  અભાવ રહે છે. 
 
જે ઘરમાં મહિલાઓ રાત્રે સૂતા પહેલા આ કામ કરે છે ત્યાં સવારે લક્ષ્મી ચોક્કસ આવે છે. 

 
* ઘરમાં વૈભવ , સંપન્નતા અને ખુશહાલી માટે રાત્રે સૂતા પહેલા વાસણ ધોઈને રસોડાને સાફ કરીને સૂવુ  જોઈએ. 
* મુખ્યદ્વાર પાસે કચરાનો ડબ્બો રાખવાથી પાડોશીઓ સાથે  સંબંધો ખરાબ થાય છે અને લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. 

* સૂર્યાસ્ત સમયે જો કોઈ બહારનો માણસ તમારી પાસે  દૂધ કે દહીં માગે તો ન આપવું જોઈએ આનાથી લક્ષ્મી ઘરમાંથી બહાર નીકળી જાય છે.  
*સાવરણીને દક્ષિણ પશ્ચિમ દિશામાં સંતાડીને મુકો. 
 
* સૂતા પહેલા વાળ ન ખોલવા.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Dhanu rashi girl name - ધન રાશિ પરથી છોકરીઓ - છોકરાઓના નામ

Dinner Recipe- જીરા રાઈસ અને દાળ તડકા - એક 'ક્લાસિક' અને દરેકનું પ્રિય ભોજન

Pillow Cleaning Tips- જો તમારા ઓશીકામાંથી દુર્ગંધ આવે છે અથવા તેના પર પીળા ડાઘ પડી ગયા છે, તો

Saffron water: કેસરનું પાણી પીવાથી શું થાય છે, જાણો ક્યારે પીવું સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી ?

Jyotiroa Phule Jayanti 2026: જ્યોતિરાવ ફુલેની સ્ટોરી, જેમણે બદલી નાખ્યુ ભારતનુ ભવિષ્ય

વધુ જુઓ..

નવીનતમ

Panchak April 2026: આજે 12 એપ્રિલથી પંચક શરૂ , જાણો આ 5 દિવસ દરમિયાન કયા કામ કરવાથી બચવું જોઈએ

Aaj nu panchang- આજનુ પંચાગ - 12 એપ્રિલ

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj nu panchang - આજનુ પંચાગ -11 એપ્રિલ

અક્ષય તૃતીયા 2026 ક્યારે છે ? 19 કે 20 એપ્રિલ, જાણો ખરીદી અને દાન-પુણ્યનો દિવસ અને શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments