Biodata Maker

દેવઉઠની એકાદશી ના દિવસે તુલસીજીના આ 8 મંત્રનો જાપ કરો.. અક્ષય પુણ્ય લાભ થશે.

Webdunia
રવિવાર, 18 નવેમ્બર 2018 (11:53 IST)
આપણા સૌના ઘરમાં વિરાજીત મા તુલસીના 8 નામોનો મંત્ર કે સીધા 8 નામ દેવઉઠની એકાદશીના દિવસે બોલવાથી ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. 
 
મંત્ર - 
 
वृन्दा वृन्दावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नन्दनीच तुलसी कृष्ण जीवनी।।
एतभामांष्टक चैव स्रोतं नामर्थं संयुक्तम। य: पठेत तां च सम्पूज् सौऽश्रमेघ फललंमेता।।
 
તુલસીના આઠ નામ - પુષ્પસારા, નંદિની, વૃંદા, વૃંદાવની, વિશ્વપૂજિતા, વિશ્વપાવની, તુલસી અને કૃષ્ણા જીવની.. 
 
તુલસી ની પૂજામાં આ વસ્તુ જરૂરી છે. 
 
તુલસી પૂજા માટે ઘીનો દિવો, ધૂપ, સિંદૂર, ચંદન, નૈવૈદ્ય અને પુષ્પ અર્પિત કરવામાં આવે છે. રોજ પૂજન કરવાથી ઘરનુ વાતાવરણ એકદમ પવિત્ર રહેશે. આ છોડમાં અનેક એવા તત્વ હોય છે જેનાથી કીટાણુ આસપાસ નહી ફરકે.. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ એક કેળું ખાવાથી શું થાય છે, આરોગ્યને મળી શકે છે અઢળક લાભ, જાણો કમાલનાં ફાયદા

1st Birthday Wishes - નાના રાજકુમારને તેના પહેલા જન્મદિવસ પર શુભેચ્છા

Baishakhi- વૈશાખી તહેવારની મુખ્ય બાબતો

Ambedkar Jayanti 2026: 'આંબેડકર' નહી, તો શુ હતુ બાબા સાહેબનુ અસલી સરનેમ ? વાંચો આવી 5 રોચક વાતો

Baisakhi dishes 2026: બૈસાખીની મજા બમણી કરવા માટે, ઘરે બનાવો આ 5 પંજાબી વાનગીઓ જે તમારા મહેમાનોને ચોક્કસ ગમશે.

વધુ જુઓ..

નવીનતમ

શ્રી ગણેશની પત્નીઓ કોણ છે: રિદ્ધિ અને સિદ્ધિના ચમત્કાર જાણો

Shanishchari Amavasya 2026: શનીશ્ચરી અમાવસ્યા કેમ છે ખાસ ? આ દિવસે કરી લો આ ચમત્કારી ઉપાય, શનિની સાઢે સાતીથી મળશે છુટકારો

Aaj Nu panchang- આજનુ પંચાગ -15 એપ્રિલ

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

Akshaya Tritiya Puja Samagri- અક્ષય તૃતીયા પૂજા સામગ્રી, પૂજા વિધિ

આગળનો લેખ
Show comments