Dharma Sangrah

દેવઉઠી એકાદશી પર શું કરવું, શું ન કરવું

Webdunia
ગુરુવાર, 23 નવેમ્બર 2023 (13:53 IST)
જરૂર કરો આ કામ 
- આ દિવસે માતા તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામથી જરૂર કરાવો. તેનાથી તમને તુલસીની સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળશે.
- જે ઘરમાં દીકરીનો સુખ નથી તે લોકો તુલસી વિવાહ કરાવો તેનાથી તેને કન્યાદાનનો ફળ મળશે. 
- આ દિવસે ઘરમાં નાની ચાંદીનો તુલસીનો છોડ લાવવું ખૂબ શુભ ગણાય છે. 
- તુલસી વિઆહ કર્યા પછી તે તુલસીનો દાન કરી નાખો અને ઘરમાં નવી તુલસી લાવીને લગાવો. 
- આ દિવસે તુલસીના છોડની નીચે દીવો જરૂર પ્રગટાવો. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા મળશે. 
- તુલસી વિવાહનો ફળ મેળવવા માટ્ટે તુલસીને લાલ રંગની ચુનરી જરૂર ચઢાવો. 
- આ દિવસે તુલસી માને યાદથી જળ ચઢાવો. 
- આ દિવસે મંદિર કોઈ માણસને તુલસી માનો દાન દાન કરવું જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુઅ અને મા લક્ષ્મીની કૃપા મળે છે. 
- આ દિવસે નાની છોકરીઓને ગળ્યું ખાવા માટે આપો. 
- તુલસીજીને શ્રૃંગારની બધી વસ્તુઓ ચઢાવો. 
 
 
એકાદશીના દિવસે ન કરો આ કામ-
1. કાંસાના વાસણમાં ભોજન કરવું
2. માંસનો સેવન
3. દાળનું સેવન કરવું
4. મધનું સેવન કરવું
5. વ્યક્તિએ બીજાનો ખોરાક ન લેવો જોઈએ.
6. વ્રતના દિવસે જુગાર ન રમવો જોઈએ.
7. આ વ્રતમાં મીઠું, તેલ અને ખોરાકનું સેવન વર્જિત માનવામાં આવે છે.
8. એકાદશીના દિવસે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ.
9. એકાદશીના દિવસે સોપારી, દાતણ કરવી, બીજાની ટીકા અને નિંદા ન કરવી જોઈએ.
10 આ દિવસે તુલસી માના પાન તોડવાથી ભગવાન વિષ્ણુના ક્રોધનો સામનો કરવું પડી શકે છે. 
11 - તુલસીના છોડને ન ઉખાડવું અને ન તો તેનો અપમાન કરવું. 
12 - આ દિવસે ભૂલીને પણ માંસાહારી ભોજન અને દારૂનો સેવન ન કરવું. 
13 - જો તમે આ દિવસે વ્રત રાખ્યુ છે તો કોઈને પણ અપશબ્દ ન બોલવું. 
14 - બ્રહ્મચર્યનો પાલ જરૂર કરો અને કોઈ પણ પ્રકારના કોઈ ખોટા કામ ન કરવું. 
15 - ભોજનમાં ચોખા અને ચોખાથી બનેલી કોઈ પણ વસ્તુ ઉપયોગ ન કરવી. 
16 - આ દિવસે પૈસાના બદલે કોઈને પણ તુલસી ન આપવી તમને નુકશાન થશે. 
17 - આ મહીના ભગવાન વિષ્ણુ તેમની નિદ્રાથી ઉઠી ગયા હોય છે તેથી ભૂલીને પણ ઘરના વડીલોનો અપમાન ન કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Day Special- ગુલાબ નારિયેળના લાડુ કેવી રીતે બનાવશો

Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત

First Date Tips- 16 ફર્સ્ટ ડેટ ટિપ્સ, જે દરેક યુવકો માટે ખૂબ જ છે કામના

Chutney recipe- દહીંની ચટણી

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી પિવડાવવું જોઈએ કે નહિ, ડોક્ટર પાસેથી જાણો હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું શું નહિ ?

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2026: રાશિ મુજબ કરો શિવજીની પૂજા, જાણો તમારી રાશિ માટે કયો અભિષેક છે શ્રેષ્ઠ

Maha Shivratri: મહાશિવરાત્રી પર ઘરે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ વિધિ

Maha Shivratri 2026: મહાશિવરાત્રીનું મહત્વ, પૂજા વિધિ અને જાણો શું છે ચાર પ્રહરની પૂજાનો સમય

Surya Grahan 2026: સૂર્ય ગ્રહના 5 મંત્રોનો જાપ કરવાથી દૂર થશે ગ્રહણની અસર, કુંડળીમાં સુધરશે ગ્રહોના રાજાની સ્થિતિ

શ્રી સંતોષી માતા ચાલીસા

આગળનો લેખ
Show comments